ગુજરાત વિધાનસભા સત્રની શરૂઆત/ગાંધીનગર: વિધાનસભા સત્ર શરૂ પ્રશ્નોતરીથી સત્રની શરૂઆત અગત્યની બાબત પર ચર્ચાઓ ગુજરાતના માછીમારો મુદ્દે ગૃહમાં પ્રશ્ન 1200 બોટ પાકિસ્તાનના કબ્જામાં પાક મરીન બોટ માછીમારોનું અપહરણ કરે છે
વ્યાજખોરોનો ત્રાસ/વડોદરા:વ્યાજખોરને પાસા કરવામાં આવી ફતેગંજ પોલીસે વધુ એક વ્યાજખોરને પાસા કરી ટકા વ્યાજ વસુલનારા વ્યાજખોરને પાસા કરાઈ વ્યાજખોર નારણ ઉર્ફે કિશન લાખા ભરવાડને પાસા વ્યાજખોરને પાસા કરી પાલનપુર જેલમાં ધકેલ્યો
બેદરકારી/ભાવનગર તંત્રની બેદરકારી આવી સામે ગૌરીશંકર તળાવમાં ડેન્ઝર જોનમાં લોકોનો પ્રવેશ બાળકો જીવના જોખમે ઉતારી રહ્યા છે વિડીયો ડેન્ઝર ઝોનમાં લોકોની બિન્દાસ્ત અવર-જવર અકસ્માત સંભવિત સ્થળે પણ અવર-જવર ભુતકાળમાં અનેક લોકો ગુમાવી ચુક્યા છે
ધારાસભ્યોની ધુળેટી/વિધાનસભાના પટાંગણમાં રંગોત્સવ ધારાસભ્યો વિધાનસભામાં રમશે ધુળેટી ઇતિહાસમાં સૌ પ્રથમ વખત વિધાનસભામાં ધુળેટી અધ્યક્ષ શંકર ચૌધરીએ કર્યો નિર્ણય રાજ્યના જન પ્રતિ નિધીઓ રમશે હોળી વિધાનસભા પરિસરમાં ઉજવાશે રંગોત્સવ 100 કિલો કેસુડાના ફૂલ મંગાવ્યા
કમોસમી વરસાદ/અરવલ્લીમાં વાવાઝોડાથી નુકસાન ધનસુરા ટેકરા વિસ્તારમાં નુકસાન ઘર પર લગાવેલ પતરાના શેડ ઉડયા બે વીજપોલ ધારાશાયી થયા મકાનોના શેડ ઉડતા રહીશો મુશ્કેલીમાં
કમોસમી વરસાદ/રાજ્યના 103 તાલુકામાં કમોસમી માવઠું કોટડા સાંગાણીમાં 24 કલાકમાં 1 ઇંચ વરસાદ અન્ય 102 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ કમોસમી વરસાદથી કેરી, ઘઉંના પાકને મોટું નુક્સાન ખેડૂતોની જહેમત અને મહેનત પર પાણી ફરી વળ્યુ
સીઝનલ ફ્લુ/રાજકોટ:H3N2વેરિયન્ટને કારણે રોગચાળો વકર્યો વાઇરલ સાથે સીઝનલ ફલૂનો પગ પેસારો ગંભીર દર્દીના ટેસ્ટ કરવા સૂચના અપાઈ લક્ષણો ધરાવતા દર્દીઓએ ધરે આરામ કરવો યોગ્ય સારવાર લેવા તબીબી સલાહ શરદી ઉધરસ અને તાવના કેસ વધ્યા