કમોસમી વરસાદ/દાહોદમાં વાવાઝોડા સાથે વરસાદ ધડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ સુકેલા પાકને નુકસાનની ચિતામાં વધારો ગરમીના બફારા સાથે વરસાદ વરસવાનું શરૂ
કમોસમી વરસાદ/રાજયના અનેક જીલ્લાઓમાં વરસાદ ગાજવીજ અને પવન સાથે વરસાદ ખેડૂતોને રવિ પાકમાં નુકસાન જીરું, ચણા, રાયડોના પાકને નુકસાન ડુંગળી, લસણના પાકને પણ નુકસાન
હવામાનમાં પલટો/રાજયમાં હજી ત્રણ દિવસ વરસાદી માહોલ હવામાન વિભાગે કરી આગાહી સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વીજળીના કડાકાની પણ શક્યતા અમરેલી, ગીર સોમનાથની આગાહી રાજકોટમાં પણ વરસાદની આગાહી પચ્છિમી પવનના કારણે વરસાદી માહોલ હાલ સૌથી વધુ 38.4 ડિગ્રી તાપમાન 9 માર્ચથી ગરમીનો પ્રકોપ શરુ થશે 9 માર્ચ બાદ ગરમીમાં વધારો થશે
ગુજરાત વિધાનસભા સત્રની શરૂઆત/ગાંધીનગર: 9 વાગે વિધાનસભા સત્ર પ્રશ્નોતરીથી થશે સત્રની શરૂઆત અગત્યની બાબત પર ચર્ચાઓ થશે
વીજળી/જસદણના ધોબી કોલોનીમાં વીજળી પડી વીજળી પડતા ઘરના પતરા તૂટ્યા બે બાળકો સહિત ત્રણ લોકો ઇજાગ્રસ્ત જસદણના ધોબી કોલોનીમાં વીજળી પડી વીજળી પડતા ઘરના પતરા તૂટ્યા બે બાળકો સહિત ત્રણ લોકો ઇજાગ્રસ્ત
ડ્રગ્સ કેસ/ATS અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન ઈરાની બોટને 61 કિલો ડ્રગ્સ સાથે ઝડપી 425 કરોડના ડ્રગ્સ સાથે 5 ક્રૂ મેમ્બરની ધરપકડ ભારતીય જળસીમામાંથી બોટ કબજે કરી બોટને વધુ તપાસ માટે ઓખા લઈ જવાઈ
National Retail Trade Policy/સરકાર નેશનલ રિટેલ ટ્રેડ પોલિસી લાવશે, નાના વેપારીઓને વીમા સાથે આ સુવિધાઓ મળશે