બેદરકારી/
ભાવનગર તંત્રની બેદરકારી આવી સામે ગૌરીશંકર તળાવમાં ડેન્ઝર જોનમાં લોકોનો પ્રવેશ બાળકો જીવના જોખમે ઉતારી રહ્યા છે વિડીયો ડેન્ઝર ઝોનમાં લોકોની બિન્દાસ્ત અવર-જવર અકસ્માત સંભવિત સ્થળે પણ અવર-જવર ભુતકાળમાં અનેક લોકો ગુમાવી ચુક્યા છે
