પીએમ મોદી/ PM મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આજે રાત્રે 8 કલાકે અમદાવાદ PM મોદી આવશે ગાંધીનગરમાં રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે અમદાવાદના નરેંદ્ર મોદી સ્ટેડિયમ મેચ નિહાળશે PM મોદી સાથે ઓસ્ટ્રેલિયાના PM સાથે ટેસ્ટ મેચ નિહાળશે 10 વાગે પીએમ મોદી ગાંધીનગર જવા રવાના થશે બપોરે 2 વાગ્યા સુધી રાજભવનમાં રોકાશે 9 તારીખે 2 વાગ્યા બાદ દિલ્લી જવા રવાના થશે

Breaking News