પીએમ મોદી/PM મોદી 8-9 માર્ચે ગુજરાત પ્રવાસે 8 માર્ચે રાત્રે 8 કલાકે અમદાવાદ પહોંચશે PM 9 માર્ચે સવારે મેચ જોવા જવા રવાના થશે ઓસ્ટ્રેલિયાના PM સાથે મેચ નિહાળશે બપોરે 2 વાગ્યા બાદ દિલ્લી રવાના થશે PM મોદી મોદી સ્ટેડિયમમાં ભારત-ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચ ગાંધીનગર રાજભવન ખાતે કરશે રાત્રિ રોકાણ
અકસ્માત/પાટણ: સાંતલપુર પાસે અકસ્માતમાં બેનામોત પીપરાળા ગામ પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા વહેલી સવારે સર્જાયો ગમખ્વાર અકસ્માત
Rabadi-CBI Raid/સીબીઆઈના રાબડીના આવાસ પર દરોડા, જમીનના બદલામાં નજીકના લોકોને નોકરી આપવાના કેસમાં તપાસ
Amitabh Bachchan injured/અમિતાભ બચ્ચન ઇજાગ્રસ્ત, પ્રોજેક્ટ કેના શૂટિંગમાં ઇજા, શ્વાસ લેવામાં પડી રહી છે મુશ્કેલી
ખનીજ ચોરી/રાજકોટ:ધોરાજીમાં ખનીજ માફિયા બેફામ ઉમરકોટ ગામે ખનીજ માફિયાઓ બેફામ ખનીજ ચોરી રોકવા ગ્રામજનોની રજૂઆત રજૂઆત છતાં કોઇ જ કાર્યવાહી ન કરાઇ લોકોએ ખનીજ ચોરી રોકવા કરી જનતા રેડ
માવઠું/રાજકોટ: માવઠાના કારણે નુકસાનીનો મામલો રાજકોટ પંથકમાં ગઇ કાલે કરા પડ્યા હતા કરાના કારણે ઉભા પાકમાં નુકસાની જીરું, ચણા, રાયડો, ડુંગળી, લસણના પાકોને નુકસાન કરાથી ટાઢું પાણી પડ્યા હોવાથી નુકસાન ખેડૂતોએ સરકાર પાસે સહાયની કરી માંગ