Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

હત્યા/અમદાવાદ:મેઘાણીનગરમાં હત્યાનો બનાવ આરોપીએ 3 વર્ષની ભાણીને પણ માર માર્યો ગાળો બોલવાની ના પાડતા વૃધ્ધાની હત્યા કરાઇ માર મારી ગાળાગાળી કરી ત્રાસ આપતો હતો

શામળાજી/અરવલ્લી:યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ ભગવાન શામળિયા સન્મુખ રંગોત્સવ મનાવાયો ચાંદીની પિચકારીમાં કેસુડાના રંગે ભગવાન રંગાયા મંદિર પરિસરમાં અબીલ ગુલાલની છોળો ઉડાડાઈ ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરી ધન્ય બન્યા

અંધાધૂંધી/વડોદરા:દર્શન રાવલના કોન્સર્ટમાં અંધાધૂંધી MSU ફૂટ પ્રીન્ટ્સ ઇવેન્ટ અંતર્ગત હતો કાર્યક્રમ આયોજકોનું બેજવાબદારી ભર્યુ મેનેજમેન્ટ ક્ષમતા કરતા વધુ પાસનું વિતરણ કરી નાખ્યું 7000 લોકો ઉમટી પડતાં ઘણાને ગૂંગળામણ 20 થી વધુ વિદ્યાર્થીઓ થયા બેભાન ચાલુ કાર્યક્રમમાં જ યુવતીની તબિયત લથડી બોલીવુડ સિંગર દર્શન રાવલએ ગીત અટકાવ્યું દર્શન રાવલે બેભાન યુવતીની સારવાર શરૂ કરાવી

દુષ્કર્મ/વડોદરા:વિધર્મી યુવક સામે દુષ્કર્મની ફરિયાદ ફેકટરી માલિક તરીકેની ઓળખ આપી દુષ્કર્મ ઇન્ટાગ્રામ પર યુવતી સાથે પરિચય થયો હતો માહિર અજમેરીનામના યુવાન સામે ફરિયાદ અંગત પળોના વિડીયો વાયરલ કરવાની ધમકી ફેકટરીના નામે 2.50 લાખ રૂપિયા પડાવ્યા

રખડતા ઢોરનો આતંક/વડોદરામાં રખડતા ઢોરોનો આતંક યથાવત ફતેપુરામાં વૃદ્ધ પર રખડતા ઢોર કર્યો હુમલો રસ્તે ચાલતા જતા વૃદ્ધ પર હુમલો કર્યો ખુદાબક્ષ અંસારી નામના વૃદ્ધને આંખ હાથમાં ઇજા વૃદ્ધે સયાજી હોસ્પિટલમાં સારવાર કરાઇ

હોળી/અરવલ્લી:યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ ફાગણી પૂર્ણિમા નિમિત્તે હજારો ભક્તો ઉમટ્યા વહેલી સવારથીજ ભક્તોની દર્શન માટે લાઈન લાગી ભગવાન શામળિયા સન્મુખ રંગોત્સવ મનાવાયો ચાંદીની પિચકારીમાં કેસુડાના રંગે ભગવાન રંગાશે મંદિર પરિસરમાં અબીલ ગુલાલની છોળો ઉડાડાશે ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરી ધન્ય બન્યા

પૂછપરછ/રાજકોટ અને કચ્છના પૂર્વ કલેક્ટરની પૂછપરછ પ્રદીપ શર્માની CID દ્વારા પૂછપરછ કચ્છના જમીન કેસમાં નોંધાયો હતો ગુનો

હોળી/આજે હોળીના તહેવારે મંદિરોમાં ભીડ મંદિરોમાં વહેલી સવારથી ભક્તોની ભીડ અમદાવાદના અનેક મંદિરોમાં છે ભીડ ઇસ્કોન મંદિરમાં વહેલી સવારથી ભીડ ભાડજ હરેકૃષ્ણ મંદિરમાં પણ ભક્તોની ભીડ

હોળી/આજે રાજયભરમાં હોળીનો તહેવાર ઉજવાશે રાજ્યમાં અનેક જગ્યાએ થશે હોલિકાદહન અસત્ય પર સત્યના વિજયનો તહેવાર સમગ્ર દેશ અને રાજ્યમાં કરાશે ઉજવણી અલગ-અલગ થીમમાં કરાશે હોલિકાદહન રાજ્યભરમાં પ્રગટાવાશે પરંપરાગત હોળી

કમોસમી વરસાદ/અમરેલી: વડીયાના ગ્રામ્ય પંથકમાં વરસાદ શહેરમા મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો વીજળીના કડાકા ભડાકા સાથે પવન ફૂંકાયો ખાખરીયા, અરજનસુખ સહિતના ગામોમાં વરસાદ ખેડૂતોના પાકોને નુકશાની ની ભીતિ ઘઉં, ચણા, સહિતના શિયાળુ પાકને નુકશાન

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy