હીરાસર એરપોર્ટ/રાજકોટ ખાતે ફ્લાઇટ કેલિબ્રેશન કરાશે હિરાસર એરપોર્ટ ખાતે લેન્ડિંગ ટ્રાયલ એરપોર્ટ ખાતે આજથી બે દિવસ ટ્રાયલ પ્લેનને લેન્ડિંગ કરીને કરાશે સમીક્ષા જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ જોડાશે દિલ્લીની એરપોર્ટ ઓથોરિટીની ટીમ કરશે સમીક્ષા ત્રણ મુદત પડ્યા બાદ આજે ટ્રાયલનું મુહૂર્ત ટૂંક સમયમાં હિરાસર એરપોર્ટ શરૂ કરવામાં આવશે
ખુલ્લી ગટર/પાટણ:નગરપાલિકાની ઘોર બેદરકારી ખુલ્લી ગટરમાં આખલો પડયો વોર્ડ નં. 5ના સત્યમનગરમાં ગટર હતી ખુલ્લી ગત મોડી રાત્રે આખલો ગટરમાં ખાબક્યો સ્થાનિકોએ ક્રેન બોલાવી આખલાને બહાર કાઢયો
માવઠું/રાજયભરમાં માવઠાની આગાહી ઉત્તર ગુજરાતના , સાબરકાંઠામાં આગાહી મધ્ય ગુજરાતના દાહોદ, છોટાઉદેપુરમાં આગાહી દ.ગુજરાતના સુરત, નવસારી, વલસાડમાં આગાહી સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરમાં વરસાદની સંભાવના કેટલાક માર્કેટ યાર્ડો બંધ કરવાની જાહેરાત
ગલવાન ખીણ/ભારતે ફરી ગલવાન ખીણમાં સતર્કતા વધારી PLAની ગતિવિધીને જોતા સેના તૈનાત પેંગોંગ લેક પર હાફ મેરેથોન જેવી પ્રવૃત્તિઓ સેનાએ ગલવાન ખીણ નજીક હાથ ધર્યો સર્વે
વીજ ચોરી/રાજવી પરિવારના પેલેસમાં વીજ ચોરી કુસુમ વિલાસ પેલેસમાં વીજ ચોરી જયપ્રતાપ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ
ગુજરાત ટાઇટન્સ/ગુજરાત ટાઇટન્સની ટીમ આવશે વડોદરા નવા બની રહેલા સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરશે 31 માર્ચે ગુજરાત અને ચૈન્નાઈ વચ્ચે પહેલી મેચ
ટેકાના ભાવે ખરીદી/ચણા, તુવેર, રાયડાની ખરીદી શરૂ થશે 10 માર્ચથી શરૂ થશે ટેકાના ભાવે ખરીદી ચણા માટે 2,20,175 ખેડૂતોએ નોંધણી કરાવી રાયડા માટે 10,164 ખેડૂતોએ નોંધણી કરાવી તુવેર માટે 5,550 ખેડૂતોએ કરાવ્યું રજિસ્ટ્રેશન સરકાર 6660 રૂપિયા ભાવે તુવેરની ખરીદી કરશે ચણા માટે 5335 રૂપિયા નક્કી કરાયો ભાવ રાયડા માટે ક્વિન્ટલે રૂ.5450 ટેકાનો ભાવ જાહેર તુવેર માટે 135 ખરીદ કેન્દ્રો નક્કી કરાયા ચણા માટે 187 અને રાયડા માટે 103 ખરીદ કેન્દ્રો
રાયસીના ડાયલોગ/જયશંકરની વિદેશ મંત્રીઓ સાથે બેઠક 5 દેશોના વિદેશ મંત્રી દ્રિપક્ષીય બેઠક રાયસીના ડાયલોગ સહિત અનેક મુદ્દા પર ચર્ચા
વીમેન્સ આઇપીએલ/મહિલા ક્રિકેટમાં નવા યુગની શરૂઆત WPLની આજથી થશે શરૂઆત WPLમાંથી યુવાનોને મળશે તક T20 લીગની લાંબા સમયથી રાહ જોવાતી