માવઠું/રાજયભરના અનેક જીલ્લામાં માવઠું સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે વાતાવરણમાં પલ્ટો બનાસકાંઠા અને અરવલ્લીમાં પણ માવઠું મહીસાગર જીલ્લામાં પણ વરસાદી ઝાપટા મોરબી,હળવદમાં પણ વરસાદી માહોલ
માવઠું/બનાસકાંઠા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો ધાનેરા, ડીસામાં પણ વરસાદી માહોલ વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતા
હવામાન વિભાગની આગાહી/કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી જસદણ માર્કેટિંગ યાર્ડમાં જણસ બગડવાની ભીતિ ખેડૂતોને જણસની વ્યવસ્થા કરવા અપીલ કરાઈ
ચેકડેમ/જામનગર: ઊંડ-1 ડેમના દરવાજા ખોલાશે ઊંડ-1 હેઠળના ચેકડેમો ભરવા ખોલાશે દરવાજા ડેમના હેઠવાસમાં આવતા ગામોને સાવચેત કરાયા તમાચણ, રોજીયા, રવાણી ખીજડીયા ગામો એલર્ટ માનસર, હમાપર,ખંભાલીડાના ગામો પણ એલર્ટ સવારે 10 વાગ્યાથી ડેમના દરવાજા ખોલાશે
હવામાનમાં પલ્ટો/મોરબીના વાતાવરણમાં અચાનક પલ્ટો હળવદ તાલુકાના વાતાવરણમાં પણ પલ્ટો રણકાંઠાના ગામોમાં છુટાછવાયા વરસાદી ઝાપટા પવન અને વિજળીના ભારે ચમકારા રાત્રીના સમયે વાતાવરણમા પલ્ટો જોવા મળ્યો જીરુ તેમજ ઘઉના પાકને નુકસાની થવાની ભીતી
વિધાનસભા સત્ર/ગાંધીનગરઃ આજે ગુજરાત વિધાનસભા સત્ર ઉર્જા વિભાગ તેમજ પૂરક માંગણીઓ પર થશે ચર્ચા સવારે 10 વાગે શરૂ થશે વિધાનસભા સત્ર ગઇ કાલે કોંગ્રેસ મોધવારી મુદ્દે વિરોધ કર્યો હતો ઉર્જા વિભાગ તેમજ પૂરક માંગણીઓ પર થશે ચર્ચા
NCB Search/અમરેલી: પીપાવાવ પોર્ટ પર NCBનું સર્ચ NCB ટીમ દ્વારા શંકાસ્પદ કન્ટેનરને રોકાયું કન્ટેનરમાં NCB ટીમ દ્વારા સર્ચ કરાયું મોટા પ્રમાણમાં મેડિસિનનો જથ્થો મળી આવ્યો મેડિસિનના જથ્થાને FSLમાં મોકલાયું NCB, SOG અને કસ્ટમ વિભાગ દ્વારા તપાસ