Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Umesh Yadav/એશિયામાં શ્રેષ્ઠ બોલિંગ સ્ટ્રાઇક રેટમાં ઉમેશ યાદવે અક્રમ-ઇમરાનને પાછળ છોડ્યા

વરસાદની આગાહી/રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી 4,5,6 તારીખે વરસાદની આગાહી ગાજવીજ સાથે વરસાદની આગાહી સૌરાષ્ટ્ર,દ.ગુજરાત, મધ્ય ગુજ.માં આગાહી બંગાળની ખાડી, અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાન વધશે 3 થી 5 ડિગ્રી તાપમાન વધવાની આગાહી અમદાવાદમાં તાપમાન 37 ડિગ્રી નોંધાયું ગીર સોમનાથમાં હિટવેવની આગાહી કરાઇ

ડિજિટલ સર્વર ઠપ/ડિજિટલ ગુજરાતનું સર્વર ખોટકાયુ રાજ્ય સરકારનું ડિજિટલ સર્વર ઠપ વડોદરામાં 21 જનસેવા કેન્દ્રો પર કામગીરી ઠપ ગઈકાલ સાંજે 5.30 વાગ્યાથી સર્વર ખોટકાયુ અરજદારોને પડી રહ્યો છે ધરમનો ધક્કો આયુષ્માન ભારત કાર્ડ સહિતની સેવાઓ ઠપ

બાંધકામ શ્રમિક/વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકારનો જવાબ બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા શ્રમિકોના આંકડા રાજ્યમાં કુલ 9,14,201 શ્રમિકો જૈ પૈકી 8,86,442 રાજ્યના જ શ્રમિકો 27,759 શ્રમિકો રાજ્ય બહારના MLA અમિત ચાવડાના પ્રશ્નનો લેખિત જવાબ

લૂંટ/અમદાવાદ:કણભાના કુહા ગામે લૂંટ 7 લૂંટારુઓ એ 17.50 લાખની ચલાવી લૂંટ શ્રી રામ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ચલાવી લૂંટ ગળાના ભાગે હથિયાર મુકી ચલાવી લૂંટ 15 લાખ રોકડા-સોનાના દાગીનાની લૂંટ

ગ્રાન્ટ/વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકારનો જવાબ અલ્પસંખ્યક વિકાસ નિયમને સહાય નાણાં વિકાસ નિયમને 1985 લાખની સહાય 2020-21માં 1985 લાખની ગ્રાન્ટ આપવામાં આવી 1985 લાખની ગ્રાન્ટ પૈકી 989.03 લાખ રકમ વાપરી 2021-22માં 1615.51 લાખની ગ્રાન્ટ આપવામાં આવી 1615.51 લાખની ગ્રાન્ટ પૈકી 2278.49 લાખનો વપરાશ કોરોનાના કારણે 332.99 લાખ વપરાશ વગર પડી

ગંગા સ્વરૂપ યોજના/વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકારનો જવાબ રાજકોટમાં ગંગા સ્વરૂપા યોજનાની અરજી નામંજૂર ગંગા સ્વરૂપા યોજનાની 493 અરજી નામંજૂર 9,866 અરજીઓમાં 9,223 અરજીઓ મંજૂર લાભાર્થીઓને રૂ. 1250ની અપાય છે સહાય

કુપોષણ/કુપોષિત બાળકોના આંકડા કર્યા જાહેર રાજ્ય સરકારે ગૃહમાં આંકડા કર્યા જાહેર ડાંગ જિલ્લામાં 575 કુપોષિત બાળકો નર્મદા જિલ્લામાં 2443 કુપોષિત બાળકો અમદાવાદ જિ.માં 2236 કુપોષિત બાળકો દાહોદ જિલ્લામાં 18326 કુપોષિત બાળકો અમદાવાદ જિ. ઓછા વજનવાળા 1739 બાળકો અમદાવાદ જિ.માં અતિ ઓછા વજનવાળા 497 બાળકો દાહોદ જિલ્લામાં ઓછા વજનવાળા 13225 બાળકો દાહોદ જિ.માં અતિ ઓછા વજનવાળા 5101 બાળકો

રોજગારી/2021-22માં બે જિ. યુવાનોને રોજગારી અમદાવાદ જિ. 2021માં 3704 યુવાનોને રોજગારી અમદાવાદ જિ. 2022માં 5616 યુવાઓને રોજગારી અમદાવાદ શહેરમાં 2021માં 27,058 ને રોજગારી અમદાવાદ શહેરમાં 2022માં 37,596 ને રોજગારી ગાંધીનગર જિ.માં વર્ષ 2021માં 3682 ને રોજગારી ગાંધીનગર જિ. વર્ષ 2022માં 5528 ને રોજગારી ગાંધીનગર શહેરમાં 2021માં 1855 ને રોજગારી ગાંધીનગર શહેરમાં 2022માં 2454 ને રોજગારી

બેરોજગાર આંકડા/ગુજરાત સરકારની પ્રશ્નોત્તરીમાં લેખિત જવાબ શિક્ષિત-અર્ધશિક્ષિત બેરોજગારના આંકડા જાહેર અમદાવાદ, ગાંધીનગરના આંકડા કર્યા જાહેર અમદાવાદ જિ. 4030 શિક્ષિત બેરોજગાર અમદાવાદ જિ. અને 379 અર્ધશિક્ષિત અમદાવાદ શહેરમાં 3707 શિક્ષિત બેરોજગાર અમદાવાદ શહેરમાં 1205 અર્ધશિક્ષિત ગાંધીનગર જિલ્લામાં 370 શિક્ષિત ગાંધીનગર જિલ્લામાં 617 અર્ધશિક્ષિત ગાંધીનગર શહેરમાં 2291 શિક્ષિત ગાંધીનગર શહેરમાં 114 અર્ધશિક્ષિત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy