સ્થાનિકોને રોજગારી/કે.સરકારના ONGC,એરપોર્ટ ઓથો.,IOCમાં રોજગારીનો મુદ્દો નિયમ મુજબ સ્થાનિકોને 85 ટકા રોજગારી અપાતી નથી રાજ્ય સરકારનો વિધાનસભા ગૃહમાં સ્વિકાર બે વર્ષમાં રાજ્ય સરકારને બે ફરિયાદ મળી સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ મુદ્દે પ્રશ્ન બજેટમાં છેલ્લા બે વર્ષમાં 1316.1 કરોડની જોગવાઇ સુધારેલા અંદાજ મુજબ 1173.28 કરોડની જોગવાઇ છેલ્લા બે વર્ષમાં 974.4 કરોડનો ખર્ચ કરાયો છેલ્લા બે વર્ષમાં 204.06 કરોડ વણવપરાયેલા રહ્યા ધારાસભ્ય અમિત ચાવડાના પ્રશ્નનો લેખિત જવાબ
પીએસઆઇ તાલીમ/ગાંધીનગર: PSI તાલીમ મામલો કોર્ટે કરાયા આરોપીના રિમાન્ડ મંજૂર 10 માર્ચ 2 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર આરોપી મયુર તડવીને કોર્ટમાં કરાયો રજૂ પોલીસ માંગ્યા હતા 14 દિવસના રિમાન્ડ પોલીસે આરોપીને ગાંધીનગર કોર્ટમાં કર્યો રજૂ ગાંધીનગર કોર્ટમાં બચાવ પક્ષે કરી દલીલ કોઇ દલીલ રિમાન્ડ માટે યોગ્ય નથી આરોપી કરાઇ પહોંચ્યો એ પોલીસની બેદરકારી પોલીસ તંત્રની બેદરકારી હોય તો તપાસ કરવીઃ કોર્ટ
108 એમ્બ્યુલન્સ/રાજકોટ: 108 એમબ્યુલન્સ ફસાઈ 108 એમબ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ રાજકોટ-અમદાવાદ હાઈવે પર ફસાઇ એમબ્યુલન્સ ટ્રાફિક જામમાં 10 મિનિટ સુધી 108 ફસાઈ દર્દી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા
હાટકેશ્વર બ્રિજ/અમદાવાદઃ હાટકેશ્વર બ્રિજને લઈને મોટો ખુલાસો બ્રિજનો વચ્ચેનો ભાગ ઉતારી લેવા કરાઇ ભલામણ બ્રિજ વચ્ચેના 45 મીટરના સ્પાન બદલવા ભલામણ રાજ્ય સરકારની પરવાનગી બાદ લેવાશે નિર્ણય રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગની લેવી પડશે મંજૂરી
સરપ્રાઇઝ ચેકિંગ/જામનગર: ફૂડ વિભાગે કર્યું ચેકિંગ તહેવારોને ધ્યાનમાં રાખી મનપાનું ચેકિંગ સત્યનારાયણ રોડ પરના કારખાનામાં ચેંકિંગ પતાસાના કારખાનામાં કર્યું ચેકીંગ ફુડ વિભાગે જરૂરી નમૂનાઓ લીધા નમૂનાઓ લઇ પૃથ્થકરણ માટે લેબમાં મોકલ્યા ચેકિંગથી ભેળસેળીયાઓમાં ફફડાટ
બોગસ પોલીસ/ગાંધીનગર: PSI તાલીમ મામલો કરાઈ નકલી PSI તાલીમ મામલો મયુર તડવીને કોર્ટમાં કરાયો રજૂ મયુરના પોલીસ માંગશે રિમાન્ડ ગાંધીનગર LCB કરી રહી છે તપાસ
ત્રણ રાજ્યોની ચૂંટણીનું પરિણામ/પૂર્વોત્તરના 3 રાજ્યોના આવશે ચૂંટણી પરિણામ ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડની ચૂંટણીનું પરિણામ નાગાલેન્ડમાં NDPP ચાલી રહ્યું છે આગળ ત્રિપુરામાં ભાજપ ચાલી રહ્યું છે આગળ મેઘાલયમાં NCP ચાલી રહ્યું છે આગળ વિધાનસભાની ચૂંટણીની મતગણતરી મતગણતરી કેન્દ્રોની નજીક ત્રિસ્તરીય સલામતી
કોર્પોરેટર વોન્ટેડ/વડોદરા: ઢોર પાર્ટી પર હુમલાનો મામલો કોર્પોરેટર જહા ભરવાડને વોન્ટેડ જાહેર કરાયો જહા ભરવાડ પણ વીડિયોમાં દેખાયો હતો પોલીસે જહા ભરવાડના ઘરે જઈ તપાસ કરી જહા ભરવાડના ઘરે તાળું હોવાનું સામે આવ્યું પોલીસે કોર્પોરેટરની શોધખોળ હાથ ધરી જહા ભરવાડની પણ પોલીસ કરશે ધરપકડ
પાઇપલાઇનમાં ભંગાણ/સુરત: પાઇપલાઇનમાં ભંગાણ સિંચાઇ યોજનાની પાઇપલાઇનમાં ભંગાણ કાકરાપાર-ગોડધા-વડ સિંચાઇ યોજનામાં ભંગાણ ભડકુવા ગામની સીમમાં ભંગાણ સર્જાયુ ભંગાણને લઇ અનેક ખેતરોમાં પાણી ધુસ્યા ખોદકામ દરમિયાન સિંચાઇની લાઈનમાં ભંગાણ અનેક પાકો જળતરબોળ થતાં ખેડૂતોને નુકસાન
વ્યાજખોરનો ત્રાસ/રાજકોટ: વ્યાજખોરના ત્રાસથી આપઘાત યુવાનનો વ્યાજખોરના ત્રાસથી આપઘાત ગળેફાંસો ખાઇને યુવાને કર્યો આપઘાત રવાભાઇ ઝાપડાએ કર્યો આપઘાત મૃતકે આપઘાત પહેલા સુસાઇડ નોટ લખી સુસાઇડ નોટમાં 4 વ્યાજખોરના નામનો ઉલ્લેખ મકાન લખાવી લીધાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ 1 લાખ સામે 13 તોલા સોનુ પણ પડાવ્યાનો ઉલ્લેખ આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકારાય