Accident/અમદાવાદ ઝાયડસ હોસ્પિ. રોડ પર અકસ્માત BMW કાર ચાલકે કર્યો અકસ્માત કાર ચાલક દારૂના નશામાં હોવાનું લોકોનો આક્ષેપ કાર ચાલકે ત્રણ થી ચાર લોકોને અડફેટે લીધા બે લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી
ધબડકો/ત્રીજી ટેસ્ટમાં ભારતનો ધબડકો થતાં 163 રનમાં ઓલઆઉટ, લિયોનની 8 વિકેટ, ઓસ્ટ્રેલિયાને મળ્યો 76 રનનો લક્ષ્યાંક
Tripura change/ત્રિપુરામાં પાસુ પલ્ટાયુઃ ભાજપને બહુમતીથી હાથવેંતનું છેટુઃ ટિપરા મોર્થાનો જબરજસ્ત દેખાવ
Heat Wave/આ વર્ષે માર્ચથી શરૂ થશે હીટ વેવઃ ફેબ્રુઆરીમાં ગરમીએ તોડ્યો 122 વર્ષનો રેકોર્ડ, મહત્તમ તાપમાન 29.5 ડિગ્રી