હત્યા/ડીસામાં મોડી રાત્રે ઝેરડા-પમરૂ રોડ પર આધેડની હત્યા અજાણ્યા શખ્સો તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી ફરાર ડીસા તાલુકા સહિત જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે મૃતદેહ પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
અકસ્માત/અમદાવાદ રાજકોટ હાઈવે પર અકસ્માત અકસ્માતને પગલે ટ્રકમાં લાગી આગ આગમાં ટ્રક ડ્રાયવર બળીને ભડથું ટ્રક અને આઇશર વચ્ચે સર્જાયો હતો અકસ્માત
ત્રણ રાજ્યોની ચૂંટણીનું પરિણામ/આજે 3 રાજયોની વિધાનસભા ચૂંટણીનું પરિણામ ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડની ચૂંટણીનું પરિણામ નાગાલેન્ડ વિધાનસભાની ચૂંટણીની મતગણતરી સવારે 8 વાગે કુલ 16 કેન્દ્રો ઉપર મતગણતરી પહેલા પોસ્ટલ બેલેટની મતગણતરી હાથ ધરાશે મતગણતરી કેન્દ્રોની નજીક ત્રિસ્તરીય સલામતી
ડાંગ દરબાર/ડાંગના આહવામાં યોજાશે ડાંગ દરબાર આજથી યોજાશે ડાંગ દરબાર ડાંગ દરબારને રાજ્યપાલ ખુલ્લો મુકશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખુલ્લો મુકશે ડાંગ દરબારની તૈયારીઓને આખરી ઓપ અપાયો ડાંગમાં રાજવીશ્રીઓની નીકળે ભવ્ય શોભાયાત્રા 2 થી 6 માર્ચ સુધી યોજાશે ડાંગ દરબાર
હવામાન પલટાયુ/રાજ્યમાં વાતાવરણમાં આવશે પલટો ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ હવામાન વિભાગે કમોસમી વરસાદની કરી આગાહી 4 અને 5 માર્ચે વાતાવરણમાં પલટો જોવા મળશે ગાજવીજ સાથે પડી શકે વરસાદ
ગુજરાત વિધાનસભા બજેટ સેશન 2023/ગુજરાત વિધાનસભા સત્રનો આજે છઠ્ઠો દિવસ 12 કલાકે મળશે વિધાનસભા ગૃહ પ્રથમ એક કલાક યોજાશે પ્રશ્નોત્તરી રાજ્યપાલના પ્રવચન પર કરવામાં આવશે ચર્ચા 12 કલાકે મળશે વિધાનસભા ગૃહ
Gst collection/ફેબ્રુઆરીમાં જીએસટી કલેકશન 1.50 લાખ કરોડ, સતત 12 મહિના કલેકશન 1.40 લાખ કરોડ ઉપર રહ્યું