Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

નિમણૂક/ગુજરાતના નવા ડીજીપી બન્યા વિકાસ સહાય

Axis Bank-Citibank/આજથી Axisનો થયો સિટી બેન્કનો રિટેલ બિઝનેસઃ ક્રેડિટ કાર્ડથી લઈને નેટ બેન્કિંગ જાણો શું-શું બદલાશે

Death during Badminton/હવે ક્રિકેટ જ નહીં બેડમિન્ટન રમતા રમતા પણ 38 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત

અફીણની ખેતી/આણંદ:આંકલાવના રામપુરામાં અફીણની ખેતી તમાકુની આડમાં કરાતી હતી અફીણની ખેતી અફીણની ખેતી કરનાર વૃધ્ધની કરાઇ ધરપકડ આણંદ જિલ્લામાં અફીણની ખેતીનો પ્રથમ બનાવ રામપુરા સીમ વિસ્તારના ખેતરમાં અફીણની ખેતી પોલીસે બાતમીના આધારે રામપુરા ગામે રેડ કરી અફીણના 700થી વધુ છોડ મળી આવ્યા FSLની ટીમે સ્થળ પર પહોંચી સેમ્પલ લીધા

ખોખરા બ્રિજ કાંડ/અમદાવાદ:ખોખરા બ્રિજને લઈને પોલીસમાં અરજી કોંગ્રેસના કાર્યકરોએ આપી પોલીસમાં અરજી જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવાની માંગ કોન્ટ્રકટર સામે પણ કડક પગલા લેવાની માંગ

ચોરી/મહેસાણા: સાંસદની ઓફિસમાં ચોરી સાંસદ શારદાબેન પટેલની ઓફિસમાં ચોરી જિ. પં. સામે આવેલા સાંસદ સુવિધા કેન્દ્રમાં ચોરી 25 પ્લાસ્ટિક ખુરશી,ફ્રીજ,બે એસીના ઇન્ડોર ખુરશી,પસ્તી, નળ સહિતના સમાનની ચોરી મહેસાણા સાંસદની ઓફિસમાં બીજી વખત ચોરી અગાઉ પણ સાંસદની ઓફિસમાં ચોરી થઈ હતી પોલીસ કાફલો સાંસદની ઓફિસે પહોંચ્યો

એટીએસ/વડોદરા:સિંધરોટ ડ્રગ્સ ફેકટરી મામલો ATSએ વધુ એક આરોપીની કરી ધરપકડ મુકેશ જોશીની નામના આરોપીની ધરપકડ સિંધરોટમાં ફેક્ટરી ચાલુ કરવાનો મુખ્ય આરોપી અત્યાર સુધી કુલ 9 આરોપીઓની ધરપકડ

અસામાજિક તત્વો/રાજકોટ પોલીસને વધુ એક પડકાર અસામાજીક તત્વોએ કર્યો પથ્થરમારો મંગળપુર વિસ્તારમાં કર્યો પથ્થરમારો બે યુવકો કર્યો ઘર પર પથ્થરમારો યુવકોએ બાઇક પર આવી કર્યો પથ્થરમારો સમગ્ર ઘટના CCTV આવ્યા સામે

Khokhara Bridge/અમદાવાદ: બ્રિજ જાહેરાતનો બ્રિજ બન્યો ખોખરા બ્રિજ જાહેરાતનો બ્રિજ બન્યો બ્રિજ પર મફતમાં લગાવી રહ્યા છે જાહેરાત બોર્ડ ખાનગી જાહેરાતો લગાવી કરે છે પબ્લિસિટી જાહેરાતો લગાવવા માટે કોર્પો. પૈસા લેતા હોય છે 40 કરોડના ખર્ચે બનાવેલો છે બ્રિજ ટ્રાફિક નિરાકરણના બદલે ટ્રાફિકની સમસ્યાનો બ્રિજ

Accident/સુરતમાં ટેમ્પો ચાલક બન્યો બેફામ સુરતના ન્યુ કમેલા દરવાજા પાસેનો બનાવ દાદી અમ્મા દરગાહ સામે ટેમ્પો પલ્ટી માર્યો ટેમ્પો ચાલક પીધેલો હોવાનું અનુમાન ટેમ્પો પલટી મારવાની સમગ્ર ઘટના CCTVમાં કેદ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy