Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

દારુની મહેફિલ/વલસાડઃ કોલેજની હોસ્ટેલમાં દારૂની મહેફીલ નૂતન કેળવણી મંડળ સંચાલિત હોસ્ટેલમાં ઘટના મોડી રાત્રે પોલીસે કરી રેડ હોસ્ટેલમાં દારૂની મહેફીલ માણતા 4 ઝડપ્યા આરોપીઓમાં 1 કોલેજનો વિદ્યાર્થી અને 3 બહારના લોકો પોલીસે ફરિયાદ આધારે વધુ તપાસ હાથ ધરી

એનઆઇએ/ઉત્તર પ્રદેશના ધર્માંતરણ કેસનો મામલો NIAએ વડોદરાની મહિલાની પૂછપરછ કરી ISIS જૂથના સંપર્ક લીસ્ટમાં મહિલાનું નામ NIAએ મહિલાનું નિવેદન લીધું 2020માં દિલ્હીમાં ISISનું મોડ્યુલ સામે આવ્યું તપાસમાં વડોદરાની મહિલાની ભૂમિકા સામે આવી

ચલણી નોટોનો વરસાદ/મહેસાણા: કડીના અગોલ ગામની ઘટના લગ્નમાં ચલણી નોટોનો કરાયો વરસાદ પૂર્વ સરપંચના ભત્રીજાના લગ્નમાં વરસાદ 500 અને 100ની નોટ વરઘોડામાં ઉડાવી વરઘોડામાં લોકોએ લાખો રૂપિયા ઉડાવ્યા મકાનના ધાબે ચડી લોકો નાણાં ઉડાવતા જોવા મળ્યાં 500 રૂપિયાની નોટ પકડવા લોકોમાં પણ દોડધામ

હીરાચોરી/સુરત પોલીસ કાપોદ્રા ખાતે થયેલ હીરા ચોરીનો મામલો પોલીસ કમિશનરે કરી પ્રેસ કોન્ફરેન્સ ગતરોજ રૂપિયા 50 લાખના હીરા થઈ હતી ચોરી પોલીસે 3 આરોપીની સહીત મુદ્દામાલ કર્યો જપ્ત પોલીસ કમિશનર પ્રેસ કોન્ફોરેન્સ

જીવલેણ હુમલો/અમરેલી: લીલીયામાં 2 રાઉન્ડ ફાયરિંગ યુવક પર 2 રાઉન્ડ ફાયરિંગ કરાયું બાઈક પર આવેલા 3 શખ્સે કર્યો જીવલેણ હુમલો ઈજાગ્રસ્ત યુવકને અમરેલી સિવિલ ખસેડાયો ફરિયાદી દારૂના કેસમાં જેલમાંથી પરત આવ્યો હતો

પોલીસ પર ફાયરિંગ/જામનગર: જોડિયા પોલીસે ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યુ, એક શખ્સે પોલીસ પર ગાડી ચઢાવવાનો કર્યો પ્રયાસ, PSIએ આરોપીની કાર પર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યુ , એક રાઉન્ડ મિસ ફાયર પણ થયું

ઉજ્જૈન મહાશિવરાત્રી/મહાદેવનું મહાપર્વ મહાશિવરાત્રી ઉજ્જૈનના મહાકાલ મંદિરના દ્વાર વહેલા ખોલાયા ઉજ્જૈનમાં લાખોની સંખ્યામાં શિવભક્તો ભક્તો સતત 44 કલાક દર્શન કરી શકશે

ફાયરિંગ વિડીયો/સરદાર પટેલ ગ્રુપના શક્તિ પટેલનો વિડીયો વાયરલ હાથમાં રિવોલ્વર લઈને ફાયરીંગ કરતો વિડીયો જી એલ એસ સિક્યુરિટી ચલાવે છે શક્તિ પટેલ ગાંધીનગર યુથ કોંગ્રેસ પ્રમુખ પણ છે શક્તિ પટેલ

વિદ્યાર્થીના ડૂબી જતાં મોત/ગીર સોમનાથઃ બે બાળકો નદીમાં ડૂબી જતા મોત, કરેણીગામની સ્કુલેથી લધુ શંકા કહી ગયા હતા વિદ્યાર્થી, વિદ્યાર્થીઓ લધુશંકા કહી શાળામાંથી નીકળ્યા હતા, વિદ્યાર્થી શાળામાં ન મળતા શિક્ષકોએ કરી શોધખોળ, નીતિન અને કેવલ નામના વિદ્યાર્થીના મોત, ઉના સરકારી હોસ્પિટલ ખાતે PM માટે ખસેડ્યા, ઉના ધારાસભ્ય પોહોચ્યા સરકારી હોસ્પિટલ

અમદાવાદ-રાજકોટ હાઇવે પર લૂંટ/સુરેન્દ્રનગર: અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે પર લૂંટ, સાયલા પાસે અંદાજે 1400 કિલો ચાંદીની લૂંટ, અજાણ્યા શખ્સો લૂંટ કરી ફરાર, પોલીસે ફરાર શખ્સોને પકડવા માટે કરી નાકાબંધી, ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy