ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી/રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ઈચ્છાનાથ મહાદેવના કર્યા દર્શન, દર્શન બાદ પોલીસ કાર્યક્રમમાં આપશે હાજરી કમિશનર કચેરી અઠવાલાઇન્સ ખાતે યોજાશે કાર્યક્રમ, હર્ષ સંઘવી મોડીફાઇ બાઈકનું કરશે લોકાર્પણ
વિદેશ પ્રધાન એસ જયશંકર/વિદેશ મંત્રી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે, ઓસ્ટ્રેલિયામાં વિદેશમંત્રી જયશંકરનું નિવેદન, ભારતની અર્થવ્યવસ્થામાં 7% વૃદ્ધિદરનો લક્ષ્ય
નિક્કી યાદવ હત્યા કેસ/નિક્કી હત્યાકાંડમાં સૌથી મોટી કાર્યવાહી, દિલ્હીના નિક્કી યાદવ હત્યા કેસમાં મોટા અપડેટ, સાહિલ સિવાય પોલીસે વધુ 5 લોકોની ધરપકડ કરી, સાહિલ ગેહલોતના પિતા વિરેન્દ્રસિંહની પણ ધરપકડ
શિવ પ્રતિમાનું લોકાર્પણ/વડોદરામાં શિવજીની નીકળશે યાત્રા, સુવર્ણજડિત શિવજીની પ્રતિમાનુ CM લોકાર્પણ કરશે, સુરસાગર તળાવમાં બનાવાઈ છે શિવજીની પ્રતિમા મહાઆરતીમાં જોડાશે મુખ્યમંત્રી
બજેટ બેઠક/બજેટને લઈને બેઠકોનો ધમધમાટ, CMના નિવાસ સ્થાને બેઠકોનો દોર, નાંણા વિભાગના અધિકારીઓ સાથે બેઠકોનો દોર, પંચાયતોને સ્વનિર્ભર કરવા થઈ શકે મોટી જાહેરાતો
મહાશિવરાત્રી સોમનાથ/મહાશિવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી, સોમનાથ મંદિર ખાતે ભક્તોનું ઉમટ્યુ ઘોડાપુર, સોમનાથના માર્ગો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા, મંદિર દ્વારા વૃદ્ધો અને દિવ્યાંગો માટે વિશેષ વ્યવસ્થા, જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
મહાશિવરાત્રી/મહાશિવરાત્રિનો ઉત્સવ ભેર ઉજવાણી, હર હર મહાદેવના નાદથી ગુંજી ઉડ્યું જુનાગઢ, ભગવાન ભવનાથના દર્શનાર્થે હરિભક્તોની ભીડ દેશ- વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ આવશે સંતો, મહંતો અને હરિભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું