Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
Aero india

એરો ઇન્ડિયા/એશિયાના સૌથી મોટા એરો શો એરો ઇન્ડિયાનો પ્રારંભ કરાવતા પીએમ મોદી

દેવાયત ખવડ/દેવાયત ખવડ વિરુદ્ધ મારામારીનો કેસ, જામીન અરજી પર થઈ શકે સુનાવણી, મયૂરસિંહ રાણા પર કર્યો હતો હુમલો

આગ/અમદાવાદ: મેમ્કો પાસે આવેલા અવધ એસ્ટેટમાં આગ, કપડાં બનાવતા એકમમાં લાગી અચાનક આગ, ફાયરે આગ પર કાબુ મેળવવા કાર્યવાહી હાથ ધરી, વહેલી સવારે લાગેલી આગમાં કોઈ જાનહાનિ નહિ, આગ લાગવાનું કારણ હજુ અકબંધ

જુગારધામ/સુરત:મોટા વરાછામાંથી જુગાર ધામ પકડાયું, જુગાર રમતા નવ જુગારીઓને ઝડપી પડાયા, 10.39 લાખનો મુદ્દા માલ પણ જપ્ત કરાયો, વેપારની આડમાં ચાલતું હતું જુગારધામ, પીસીબી અને એસઓજીનું સંયુક્ત ઓપરેશન, દુકાન માલિક રાજેશ સહિત નવની ધરપકડ

સિક્કિમમાં ભૂકંપ/સિક્કિમમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, સિક્કિમના યુકસોમમાં અનુભવાયા આંચકા, 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, વહેલી સવારે 4:15 વાગે અનુભવાયો ભૂકંપ, ભૂકંપને પગલે લોકો ભરઉઁઘમાંથી દોડયા

હવામાન વિભાગ/રાજ્યમાં મિશ્ર ઋતુ વચ્ચે મોટી આગાહી, રાજ્યના વાતાવરણમાં આવ્યો પલટો, રાજ્યમાં મિશ્ર ઋતુ વચ્ચે મોટી આગાહી, આવતીકાલે વાદળછાયું વાતાવરણ રહેશે

સુપ્રીમ કોર્ટ/આજે સુપ્રીમ કોર્ટમાં કોલેજીયમ મુદ્દે સુનાવણી, કોલેજીયમ મુદ્દે થયેલી બે અરજી પર સુનાવણી, અગાઉ સુપ્રીમે સરકાર સામે નારાજગી દર્શાવી હતી, જજોની નિમણુંકને લઇ સુપ્રીમે દર્શાવી હતી નારાજગી

રાષ્ટ્રપતિ મુર્મુ/રાષ્ટ્રપતિ મુર્મુ આજે દીક્ષાંત સમારોહમાં હાજર, લખનૌની આંબેડકર યુનિવર્સિટી ખાતે રહેશે હાજર, 10માં દીક્ષાંત સમારોહને બિરદાવશે રાષ્ટ્રપતિ મુર્મુ, રાષ્ટ્રપતિ કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લેશે, વારાણસીમાં ગંગા આરતીમાં હાજરી આપશે

પીએમ મોદી/વડાપ્રધાન મોદી આજે બેંગલુરુની મુલાકાતે, બેંગ્લુરુ એરફોર્સ સ્ટેશનની કરશે મુલાકાત, PM એરો ઈન્ડિયા 2023નું ઉદ્ઘાટન કરશે, સવારે 9.30 વાગે યોજાશે સમગ્ર કાર્યક્રમ

સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ/ગાંધીનગર: આજે નવીન ST બસોનું લોકાર્પણ, CM ભુપેન્દ્ર પટેલ 151 બસોનું કરશે લોકાર્પણ, ગાંધીનગર ડેપો ખાતે કરાશે બસોનું લોકાર્પણ, ઓટોમેટીક પબ્લિક એનાઉન્સમેન્ટ પણ કરાશે શરૂ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy