પોલીસ ટુકડી પર હુમલો/અમદાવાદઃ ઓઢવ પોલીસની ટીમ પર હુમલો, સ્થાનિક મહિલાએ પથ્થર ફેકવાનો પ્રયાસ કર્યો, કિંગસ્ટોન સાઈટની બાઉન્ડરી હટાવવા બબાલ, પોલીસ સાથે રકઝક બાદ પથ્થર મારો, પથ્થરમારામાં એક પોલીસકર્મીને માથાના ભાગે ઈજા, પથ્થરમારો કરનારા વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી
ગુનો/નિવૃત DGPને ખોટી રીતે ફસાવવાનો મામલો, ATSએ પાંચ લોકોની કરી ધરપકડ, અમદાવાદ, ગાંધીનગરના 2 પત્રકારો પણ સામેલ, 5 લાખ નક્કી કરી ખોટી એફિડેવિટ છાપવાનું નકકી કયું હતું, ગુજરાત ATS એ આખા ષડયંત્રનો ખુલાસો કર્યો, આશુતોષ અને કાર્તિક કથિત પત્રકારો પણ સામેલ, ગાંધીનગરનો જી કે પ્રજાપતિ મુખ્યસૂત્રધાર, સુરતનો હરેશ જાધવ અને રાજુ પરમારની સંડોવણી
SHANKAR CHAUDHARI/બનાસકાંઠામાં અંબાના ધામમાં અધ્યક્ષ શંકર ચૌધરી, શંકર ચૌધરીની અંબાજીમાં 51 શક્તિપીઠની પરિક્રમા, શંકર ચૌધરી પરિક્રમા મહોત્સવમાં સહભાગી બન્યા, અંબાજીના 51 શક્તિપીઠમાં છે પરિક્રમા મહોત્સવ, શંકર ચૌધરી સાથે આગેવાનો પણ કરી પરિક્રમા
India-Pak Womens T20/Ind Vs Pak T20 Womens World Cup: ભારત-PAK ક્રિકેટરો જબરદસ્ત મેચ બાદ સાથે આવ્યા, એકબીજાને ગળે લગાવ્યા
ચીન-પરમાણુ શસ્ત્રો/પરમાણુ શસ્ત્રાગારને 2035 સુધીમાં ત્રણ ગણું કરીને 900 સુધી પહોંચાડવાનું ચીનનું આયોજન
BigBossWinnerMcstan/MC સ્ટેને બિગ બોસની ટ્રોફી જીતી, સલમાન ખાન દેખાતો ન હતો ખુશ, બીજા કોઈને કહ્યું સાચો વિજેતા
Suspected Flying Objects/અમેરિકાએ તેના આકાશમાં ઉડતી વધુ એક શંકાસ્પદ વસ્તુ તોડી પાડી, એલિયન્સની સંભાવના