મેટ્રોના કામકાજથી પરેશાની/સુરતના વરાછાના વિઠ્ઠલ નગર વિસ્તારની ઘટના મેટ્રોની કામગીરીના કારણે થઈ રહી છે, પરેશાની ડ્રેનેજ લાઈનમાંથી કાદવ આવી રહ્યો છે, ઘરમાં કીચડ બહાર આવતા લોકોને પડી રહી છે હાલાકી
શ્રમિક વિરોધ/રાજકોટઃ કામદારો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા, અમૂલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે પગારની માંગણી સાથે વિરોધ, 3 મહિનાથી પગાર ન મળતા કામદારો ભૂખ હડતાળ પર, આજી GIDC ખાતે આવેલી છે અમૂલ ઇન્ડસ્ટ્રીઝ, 100 થી વધુ કામદારો કંપની બહાર ધરણાં કર્યા
શંકાસ્પદ મોત/પેટલાદમાં પરણીતાના મોત પર ઉઠ્યા સવાલ. પરીણિતાનું મોત થતાં બારોબાર કરી દફનવિધિ, સાસરીયાઓએ બારોબાર કરી દફનવિધિ, પીયરપક્ષના લોકોને જાણ કર્યા વીના કરાઇ દફનવિધિ, પિયરીયાઓને શંકા જતા કરી પોલીસ ફરિયાદ, પરીણિતાનું ગળું દબાવી હત્યા કરી હોવાની વ્યક્ત કરી શંકા, પોલીસે મૃતક પરીણિતાની લાશને કબર ખોદી બહાર કાઢી
કાવતરાનો પર્દાફાશ/પૂર્વ IPSને બદનામ કરવાનો મામલો, બદનામ કરવા મામલે ATSનો પર્દાફાશ, 8 કરોડના તોડના ષડયંત્રનો પર્દાફાશ કરતી ATS, મહિલાનો ઉપયોગ કરી તોડ કરવાનું હતું ષડયંત્ર, મહિલાને ઊંઘની ગોળી આપી કરાયું દબાણ, ગોળી આપી નિવેદન ન આપવા દબાણ, મહિલા પર દબાણ કરી ખોટું એફિડેવિટ કારવ્યું હતું, એફિડેવિટ સાથે કરાઈ છેડછાડ: ATS, ATS એ 5 આરોપીની કરી ધરપકડ, રાજુ પરમાર,હરેશ જાદવ,કાર્તિક જાનીની ધરપકડ, આશુતોષ પંડ્યા,જી કે પ્રજાપતિની ધરપકડ ગાંધીનગર સેક્ટર 7માં FIR કરાઈ દાખલ
દુષ્કર્મનો પ્રયાસ/દાદરા નગરહવેલીના સેલવાસની ઘટના, પિસ્તોલની અણીએ દુષ્કર્મનો પ્રયાસ, મહિલા તબીબ સાથે દુષ્કર્મનો પ્રયાસ, દર્દીના સ્વાંગમાં ક્લિનિકમાં આવ્યો હતો યુવાન, મહિલાના લમણે પિસ્તોલ મૂકી દુષ્કર્મનો પ્રયાસ, મહિલાએ દરવાજો ખોલી બુમાં બૂમ કરતા આરોપી ફરાર
આત્મહત્યા/જામનગર: લગ્નનો માહોલ માતમમાં ફેરવાયો, પુત્રીના લગ્ન પહેલા પિતાનો આપઘાત, નવાગામ ઘેડમાં રહેતા આધેડે કર્યો આપઘાત, નરોત્તમ રાઠોડ નામનાં આધેડનો આપઘાત, મૃતકની પુત્રીનાં આવતીકાલે હતા લગ્ન, લગ્ન પહેલા પિતાના આપઘાતથી ભારે અરેરાટી, મકાનમાં ગળેફાંસો ખાઈ આપધાત કર્યો, આપઘાત પાછળનું કારણ અકબંધ
આત્મહત્યા/વેરાવળના પ્રતિષ્ઠિત તબીબની આત્મહત્યાનો કેસ, તબીબની અંતિમયાત્રામાં હજ્જારો લોકો જોડાયા, PM બાદ મૃતદેહ લઇ જતા સમયે પરિજનોનો આક્રોશ, પરિવારની મહિલાઓએ ન્યાયની માંગ કરી