મેટ્રોના કામકાજથી પરેશાની/
સુરતના વરાછાના વિઠ્ઠલ નગર વિસ્તારની ઘટના મેટ્રોની કામગીરીના કારણે થઈ રહી છે, પરેશાની ડ્રેનેજ લાઈનમાંથી કાદવ આવી રહ્યો છે, ઘરમાં કીચડ બહાર આવતા લોકોને પડી રહી છે હાલાકી
