સૌરાષ્ટ્ર યુનિવર્સિટી/સૌરાષ્ટ્ર યુનિ.મા વધુ એક સિન્ડિકેટ સભ્યને કરાયા દૂર, સિન્ડિકેટ પદેથી વયમર્યાદાને કારણે કર્યા દૂર, મહેશ ચૌહાણની ઉંમર 62 વર્ષ થઈ હોવાથી નિર્ણય, મહેશ ચૌહાણ વર્ષોથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સક્રિય
પુલવામા હુમલો/14 ફેબ્રુઆરીનો દિવસ દેશ માટે કાળો દિવસ, 14 ફેબ્રુઆરી 2019ના રોજ થયો આતંકી હુમલો, પુલવામાં થયો હતો આતંકી હુમલો, આતંકીમાં 40થી વધુ CRPF જવાનો થયા હતા શહિદ, જમ્મુ થી શ્રીનગર જઈ રહ્યા હતા CRPF જવાનો, CRPFના 40થી વધુ જવાનોએ ગુમાવ્યો હતો જીવ
વેલેન્ટાઇન ઉજવણી/આજે વિશ્વભરમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી, વેલેન્ટાઈન ડેને લઇને યુવાનોમાં ઉત્સાહ, વેલેન્ટાઈને લઇ યુવાનોમાં થનગનાટ, સંતની યાદમાં ઉજવાય છે વેલેન્ટાઈન ડે
અભિયાન/સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાનને લઈ બેઠક, C R પાટીલની અધ્યક્ષતામાં મળશે બેઠક, કોબા કમલમ ખાતે યોજાશે બેઠક, પ્રદેશ સ્વયંસેવકો સાથે બેઠકનું આયોજન, સવારે 10 કલાકે બેઠકનું આયોજન
હવામાન વિભાગ/રાજ્યમાં ઠંડીને લઇને હવામાન વિભાગની આગાહી, આગામી 4 દિવસ ઠંડીને લઈને કરી આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા તાપમાન થશે નીચું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હટતા તાપમાન વધશે, 24 કલાક બાદ તાપમાનનો પારો ઊંચકાશે, 2થી 3 ડિગ્રી તાપમાનનો પારો ઊંચકાશે, રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે રાજ્યમાં ઉત્તર પૂર્વીય તરફથી પવનો ફૂંકાયા, સૌથી નીચું તાપમાન નલિયામાં 10 ડિગ્રી નોંધાયું, અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું
સીએમ ભુપેન્દ્ર પટેલ/ગાંધીનગરઃ આજે મળશે કેબિનેટ બેઠક, સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ મળશે, કેબિનેટ બેઠકમાં વિવિધ મુદ્દે કરવામાં આવશે ચર્ચા, બુધવારથી બે દિવસ ધારાસભ્યોની કાર્યશાળા, કાર્યશાળા હોવાથી આવતીકાલે કેબિનેટ બેઠક