ભારતમાલા પ્રોજેક્ટ/અમદાવાદ-થરાદ એક્સપ્રેસવેઃ દિયોદરમાં વળતર નક્કી કર્યા વગર સરવે શરૂ કરાતા ખેડૂતો વીફર્યા
અંબાજી ગબ્બર પરિક્રમા/અંબાજી: ગબ્બર પર પરિક્રમા મહોત્સવ, 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ત્રીજો દિવસ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ગબ્બર પર કરશે દર્શન
સીંગતેલના ભાવ વધ્યાં/સીંગતેલના ભાવમાં ફરી ધરખમ વધારો, સીંગતેલના ડબ્બામાં 50 રૂપિયાનો વધારો, એક જ દિવસમાં ડબ્બે 50 રૂપિયાનો વધારો, સૌરાષ્ટ્રમાં સીંગતેલનો ડબ્બો રૂ.2800ને પાર, અન્ય ખાદ્ય તેલના ભાવમાં કોઈ અસર નહીં, કપાસિયા તેલનો ડબ્બો રૂ.2000થી નીચે
બરોડા ડેરી ભ્રષ્ટાચાર/બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર મામલે નવો વળાંક, ફરી એકવાર ધારાસભ્ય એકજુટ થશે, શુક્રવારે વરણામાં ખાતે બોલાવી બેઠક, દૂધના ફેટમાં ઓછા ભાવ અંગે થશે ચર્ચા બેઠકમાં પાંચ ધારાસભ્યો રહેશે ઉપસ્થિત
કુમાર કાનાણી/સુરત: MLA કુમાર કાનાણીના પત્રની અસર શરૂ, શહેર ટ્રાફિક પોલીસનું તંત્ર રસ્તા પર ઉતર્યું, લક્ઝરી બસો પ્રતિબંધિત સમયમાં NO ENTRY, કુમાર કાનાણીએ લખ્યો હતો આ મામલે પત્ર
કડીમાં ચોરી/મહેસાણાઃ કડીમાં ચોર ટોળકીનો તરખાટ, ચોર ટોળકી પકડ્યા પણ ચોરી યથાવત, કડી પોલીસ સ્ટેશનમાંથી જ ચોરી, પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાંથી ચોરી, કમ્પાઉન્ડમાં મુકેલા બે બાઇકની ચોરી, સ્ટેશનના મુદ્દામાલમાંથી બે બાઇકની ચોરી, કડી પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી
જીપીસીબી હુમલો/સુરેન્દ્રનગરઃ GPCBના અધિકારીઓ પર હુમલો, લીંબડી રાજકોટ હાઈવે પર અધિકારીઓ પર હુમલો, લીંબડી સર્કિટ હાઉસ પાસે હુમલો કર્યો, કારમાં આવેલા 3 અજાણ્યા શખ્સોએ કર્યો હુમલો, શખ્સોઓએ તીક્ષ્ણ હથિયારો વડે કર્યો હુમલો, GPCBના બે અધિરારીઓને પર હુમલો, અધિકારીઓને સારવાર હોસ્પિટલ ખસેડાવામાં આવ્યા, ગેરકાયદેસર ખનીજ ચોરી ચેકિંગ દરમિયાન હુમલો, લીંબડી પોલીસે ઘટના સ્થળે પહોંચી, પોલીસે શખ્સોને શોધવાની તજવીજ હાથ ધરી
બેફામ રેતી ચોરી/અમરેલીમાં રેતી ચોરીનું સૌથી મોટું કૌભાંડ, ખાણ ખનીજ વિભાગમાં ખળભળાટ, રાજુલા મામલતદારે ટીમો બનાવી પાડ્યા દરોડા, મામલતદાર સંદીપસિંહ જાદવે પાડ્યા દરોડા, ભાક્ષીગામ નજીક નદીમાં ચાલતી હતી રેતીની ચોરી, રેતી ચોરવા માટે 4 મોટી બોટ મુકી હતી, એક હિટાચી મશીન સહિત ચાર બોટ ઝડપી, મામલતદારે ખાણ ખનીજ વિભાગને સોંપ્યો મુદ્દામાલ, નેતા અને ઉચ્ચ અધિકારીનું નામ ખુલવાની શક્યતા