અમુલ ડેરીમાં ભગવો લહેરાયો/અમુલ ડેરીના ચેરમેન, વાઈસ ચેરમેનની પસંદગી, અમૂલ ડેરીમાં ભગવો લહેરાયો, આઝાદી બાદ પહેલીવાર ભાજપના ચેરમેન-વાઈસ ચેરમેન ચેરમેન પદે વિપુલ પટેલની પસંદગી, નડિયાદના ભાજપના જિલ્લા પ્રમુખ છે વિપુલ પટેલ, વાઈસ ચેરમેન પદે કાંતિ સોઢા પરમારની પસંદગી, આણંદના પૂર્વ ધારાસભ્ય છે કાંતિ સોઢા પરમાર, થોડા સમય પૂર્વ પક્ષ પલટો કરી આવ્યા ભાજપમાં, રામસિંહ પરમાર છેલ્લા બે દાયકાથી હતા ચેરમેન, વાઇસ ચેરમેન પદે રાજેન્દ્ર સિંહ પરમાર હતા
મેટ્રોની કામગીરી/સુરત: વરાછામાં મેટ્રોના કામગીરી કીચડનો મામલો, તંત્ર દ્વારા બે મકાનો સીલ કરવામાં આવ્યા, મેટ્રોની ટેક્નિકલ ટીમ દ્વારા કામગીરી શરૂ કરાઈ. જે પણ જગ્યા લીકેજ હતુ ત્યા કરાયો સર્વે, હાલમાં મેટ્રોની કામગીરી સ્થગિત કરાઈ, સોસાયટીની સંપૂર્ણ સફાઈ કરવામાં આવી
સીએમ ભુપેન્દ્ર પટેલ/મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, પોતાને મળેલી ભેટની કરાશે હરાજી, હરાજીના નાણાં દીકરીઓના અભ્યાસ માટે વપરાશે, સચિવાલયના કર્મીઓની દીકરીઓ માટે વપરાશે, વર્ગ 4ના કર્મીઓની દીકરીઓ માટે વપરાશે, દીકરીઓના અભ્યાસમાં વપરાશે નાણાં, મુખ્યમંત્રીએ તોષખાનાની ભેટ સર્વે કરવા આપી સૂચના
અકસ્માત મોત/સુરતઃ મહિલા ત્રીજા માળેથી પડી જતા મોત, ડીંડોલીમાં મહિલા ત્રીજા માળેથી પડી જતા મોત, બાલ્કનીમાં ટેબલ મૂકી સાફસફાઈ કરતા બની ઘટના, ઘટના સ્થળે મહિલાનું કરુણ મોત થયું, સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે, ભારતીબેન પટેલ નામની મહિલાનું થયું મોત
શસ્ત્રોની ફેક્ટરી ઝડપાઈ/ગીર સોમનાથઃ હથિયાર મીની ફેક્ટરી ઝડપાઈ, હથિયાર બનાવવાની મીની ફેક્ટરી ઝડપાઈ, SOGએ બાતમી આધારે કરી રેડ, ગુંદરણ ગીર ગામે ચાલતી હતી મીની ફેકટરી, દેશી બનાવટની 4 બંદૂક સહિત અનેક હથિયાર ઝડપ્યા, પોલીસે 1 શખ્સની અટકાયત કરી, પોલીસ ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી
સુરત દસ્તાવેજ નોંધણી/સુરતમાં દસ્તાવેજ નોંધણીના સમયમાં વધારો, સબ રજિસ્ટ્રાર કચેરી આજથી દોઢ કલાક વધુ કરશે કામ, કચેરી સવારે 9 વાગ્યાથી કાર્યરત, દસ્તાવેજ કરાવવા આવતા લોકોને થશે ફાયદો, સમયમાં વધારો થતાં દસ્તાવેજો પણ વધશે, જંત્રીના ભાવમાં વધારાને લઈ વધુ દસ્તાવેજો થવાની શક્યતા
સુરતમાં એનઓસી-ઇન્સ્પેકશન ચાર્જમાં જંગી વધારો/સુરત: નાગરિકો પર મોંઘવારીનો વધુ એક માર, ફાયર NOC અને ઇન્સ્પેક્શન ચાર્જમાં કરશે વધારો, ઇન્સ્પેક્શન ચાર્જ રૂ. 500 લેવાતો હતો, ઇન્સ્પેક્શનનો ચાર્જ રૂ. 2500 કરાયો, NOCનો ચાર્જ 1000 ચૂકવવા પડશે, ફાયર વિભાગે ચાર્જ વધારવા સમિતિ પાસે માગી મંજૂરી