શપથવિધિ/આજે હાઇકોર્ટના ચીફ જસ્ટીસની શપથવિધિ, રાજભવન ખાતે યોજાશે શપથવિધિ, સવારે 10 વાગે શપથવિધિ કાર્યક્રમ યોજાશે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શપથવિધિમાં હાજર રહેશે
એએમસી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક/અમદાવાદ: આજે AMCની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક, બેઠકમાં બજેટને લઈને ચર્ચા કરવામાં આવશે, શહેરના વિકાસના કામોને લઈને પણ થશે ચર્ચા, ઉનાળાને લઇને પણ થઇ શકે છે બેઠકમાં ચર્ચા
ત્રિપુરા વિધાનસભા ચૂંટણી/આજે ત્રિપુરા વિધાનસભા માટે મતદાન, 60 વિધાનસભા સીટો માટે મતદાન, 3337 મતદાન કેન્દ્રો પર યોજાશે મતદાન, 31 હજાર મતદાન કર્મીઓ ફરજ બજાવશે, 25હજાર જવાનોનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, 3જી માર્ચે કરવામાં આવશે મતગણતરી
પીએમ મોદી ઉદઘાટન/PM મોદી આદી મહોત્સવનું કરશે ઉદઘાટન, આજે સવારે 10.30 વાગે કરશે ઉદઘાટન, દિલ્હીના ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં કાર્યક્રમ, મેગા રાષ્ટ્રીય આદિજાતિ મહોત્સવનું ઉદઘાટન
વંદે ભારત ટ્રેન સફળ/પ્રથમ 8 વંદે ભારત ટ્રેનોમાં 99.97% ની સરેરાશ ઓક્યુપન્સી; ગાંધીનગર-મુંબઈ સૌથી વધુ લોકપ્રિય
આઇટી દરોડા-બીબીસી/ બીબીસીની દિલ્હી-મુંબઈ ઓફિસમાં આવકવેરા વિભાગના દરોડા, કોંગ્રેસ બોલી – અઘોષિત કટોકટી