Russian fighter jets incursion/અમેરિકા-કેનેડાએ ચાર રશિયન ફાઇટર પ્લેનને તેની એરસ્પેસમાં પ્રવેશતા અટકાવ્યા
દુષ્કર્મનો પ્રયાસ/સુરતમાં 5 વર્ષીય બાળકી દુષ્કર્મનો પર પ્રયાસ, બાળકીને ઝાડી ઝાંખડામાં લઈ જઈ દુષ્કર્મનો પ્રયાસ, યુવક બાળકીને ફોસલાવીને ઝાડીમાં લઈ ગયો હતો, બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરતા બાળકી રડી, સ્થાનિકોને જાણ થતા શખ્સને ઝડપ્યો, સ્થાનિકોએ શખ્સને પકડી પોલીસને સોપ્યો, પોલીસે વધુ તપાસ હાથ ધરી
ફરિયાદ/સુરત: સહારા ઇન્ડિયાના ચેરમેન સામે ફરિયાદ, ચેરમેન સુબ્રતો રોય સામે નોંધાઇ ફરિયાદ, ચેરીસ પટેલ નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી, સારોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, 88.67 લાખી છેંતરપિંડીની નોંધાઇ ફરિયાદ, ઇકો સેલને તપાસ સોંપવામાં આવી