રાજકોટ મનપા/રાજકોટ મનપા.નો મહત્વનો નિર્ણય, જૂના જંત્રી દર મુજબ મિલ્કત વેરો લેવાશે, 3 વર્ષ સુધી જુના જંત્રી મુજબ વેરો લેવાશે, અમદાવાદ મનપા પછી રાજકોટ મનપાનો નિર્ણય, જંત્રીના ડબલ ભાવ પછી મિલકતવેરામાં વિસંગતતા હતી
જૂનાગઢ મનપા બજેટ/જૂનાગઢ: મનપાનાં જનરલ બોર્ડમાં બજેટ રજૂ, 827.98 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું, બજેટનો વિપક્ષે કર્યો વિરોધ, અભ્યાસ વગરનું બજેટ હોવાનો વિપક્ષનો આક્ષેપ, કરવેરાનો પણ કરાયો વિરોધ, ગત વર્ષના કાર્ય અધૂરા હોવાનો પણ વિપક્ષનો આક્ષેપ
સુરતમાં સોસાયટીની હરાજીની નોટિસ/સુરત: આખેઆખી સોસાયટીની હરાજીની નોટિસ, શેખપુરના હરિ દર્શન સોસાયટીની ઘટના, 2009માં બંધાયેલી છે સોસાયટી, અચાનક આખી સોસાયટીની હરાજીની નોટિસ, ઘણા વર્ષથી રહેતા સ્થાનિકો અસમંજસમાં, 1450 રોહાઉસની સોસાયટીની સામૂહિક હરાજી, સોસાયટીની જમીન પર લેવાયેલી છે લોન, લોન લીધાની સ્થાનિકોને 13 વર્ષે ખબર પડી, 23 કરોડનું લેણું નીકળતાં 4 માર્ચના રોજ હરાજી, સ્થાનિકો મોટી સંખ્યામાં બિલ્ડરની ઓફિસ પહોંચ્યા
મહિલા બસ કંડક્ટરને હાર્ટ એટેક/રાજકોટના બહુમાળી ચોક નજીકની ઘટના, સીટી બસના મહિલા કંડક્ટરને આવ્યો એટેક, ચાલુ ફરજ દરમિયાન હાર્ટ એટેક આવ્યો, મહિલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાઇ
જીપીએસ ટ્રેકર કેસ/અરવલ્લી:સરકારી વાહનમાં GPS ટ્રેકર કેસ, તા.ભાજપ સંગઠન પ્રમુખ જે.પી.ગોરનો પુત્ર આરોપી, લોકેશન ટ્રેસ કોંડમાં વોન્ટેડ છે આરોપી નિમેષ ગોર, નિમેષ ધનસુરા તાલુકા સંગઠન ભાજપા પ્રમુખનો પુત્ર, GPS ટ્રેકર લગાવનાર નિમેષ ગોર મુખ્ય આરોપી, નિમેષ ગોરને ઝડપી લેવા પોલીસે ચક્રોગતિમાન કર્યા, GPS લગાવનાર બે આરોપીની કરી છે ધડપકડ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપરલીક/સૌરાષ્ટ્ર યુનિવર્સીટી પેપરલીકનો મામલો, આરોપી જીગરની ધરપકડ ન કરવા HCનો આદેશ, હાઇકોર્ટમા 28મી તારીખે હાથ ધરાશે વધુ સુનાવણી, જીગર ભટ્ટની સામે નોંધાઇ છે ફરિયાદ
અંબાજી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ/અંબાજી: પરિક્રમા મહોત્સવનો 5મો દિવસ, ગબ્બર પર 51 શક્તિપીઠની પરિક્રમા મહોત્સવ, આજે કેન્દ્રીયમંત્રી ગજેન્દ્રસિંહે કર્યા દર્શન, આવતીકાલે પરિક્રમા મહોત્સવની પૂર્ણાહુતિ
હાર્દિક પટેલ/પાટીદાર અનામત આંદોલનનો મામલો, વિરમગામના MLA હાર્દિક પટેલ સામે ધરપકડ વોરંટ, ધ્રાંગધ્રા કોર્ટે હાર્દિક પટેલ સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું, આંદોલન સમયે આચારસંહિતા ભંગ મામલે હતી ફરિયાદ, કોર્ટની મુદત દરમિયાન હાર્દિક ગેરહાજર હતા
હાઇકોર્ટ ચીફ જસ્ટિસની શપથવિધિ/હાઇકોર્ટના ચીફ જસ્ટીસની શપથવિધિ યોજાઇ, રાજભવન ખાતે શપથવિધિ સમારોહ યોજાયો, સોનિયાબેન ગોકાણી ચીફ જસ્ટીસના શપથ લીધા, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ રહ્યા હાજર
ત્રિપુરા વિધાનસભા ચૂંટણી/આજે ત્રિપુરા વિધાનસભામાં 60 ટકા બેઠકો માટે ચાલુ છે મતદાન, 3,337 મતદાન કેન્દ્રો પર થઈ રહ્યુ છે મતદાન, 3જી માર્ચે કરવામાં આવશે મતગણતરી