હાર્દિક પટેલ/ પાટીદાર અનામત આંદોલનનો મામલો, વિરમગામના MLA હાર્દિક પટેલ સામે ધરપકડ વોરંટ, ધ્રાંગધ્રા કોર્ટે હાર્દિક પટેલ સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું, આંદોલન સમયે આચારસંહિતા ભંગ મામલે હતી ફરિયાદ, કોર્ટની મુદત દરમિયાન હાર્દિક ગેરહાજર હતા

Breaking News