આહના ન્યાયકૂચ/અમદાવાદ: AHNA દ્રારા આજે યોજાશે ન્યાયકૂચ, વલ્લભ સદનથી શરૂ થશે ન્યાયકૂચ, મોટી સંખ્યામાં ટુ-વ્હીલર અને કાર રેલીમાં જોડાશે, ફોર્મ-સીના નિયમોમાં થતાં અન્યાયનો વિરોધ, આજે બપોરે 2.30 કલાકે યોજાશે ન્યાયકૂચ
માર્ગદર્શન કેન્દ્ર/વડોદરા: બોર્ડના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન કેન્દ્ર, વિદ્યાર્થીઓ- વાલીઓ માટે માર્ગદર્શન કેન્દ્ર શરૂ, DEO દ્રારા માર્ગદર્શન કેન્દ્ર શરૂ કરાયું, નિ:શુલ્ક મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન અપાશે, વડોદરા: બોર્ડના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન કેન્દ્ર
એમડી ડ્રગ્સ ઝડપાયું/અમદાવાદ SOG એ ડ્રગ્સ ઝડપ્યું, દાણીલીમડા બેરલ માર્કેટ પાસેથી ઝડપ્યું ડ્રગ્સ, 42 ગ્રામ MD ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ, 1 આરોપી સહિત 11 લાખનો મુદ્દામાલ કબ્જે, અમદાવાદ SOG એ ડ્રગ્સ ઝડપ્યું
મતગણતરી/વિજાપુર APMCની મતણતરી શરૂ, ગઇકાલે થઇ હતી APMCની ચૂંટણી, પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ, પ્રથમ રાઉન્ડમાં પી.આઇ પેનલ 16 મતોથી આગળ વિજાપુર APMCની મતણતરી શરૂ
ભૂકંપનો આંચકો/અમરેલીમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, સાવરકુંડલાના મીતીયાળામાં ભૂકંપનો આંચકો, વહેલી સવારે 7.51 કલાકે આવ્યો આંચકો, 3.2ની તીવ્રતાનો અનુભાવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપ આવતા ગામ લોકો ઘર બહાર નીકળી ગયા
સીએમની રાજકોટને ભેટ/સીએમ રાજકોટને આપશે વિકાસની ભેટ, વિવિધ યોજનાઓનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત, સીએમ વર્ચ્યુઅલી કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત, રૂ.28.52 કરોડના જડ્ડુસ ઓવરબ્રિજનું લોકાર્પણ, વોર્ડ-9માં ગેસ આધારીત સ્મશાનનું લોકાર્પણ કરશે, ઇલેક્ટ્રિક બસ ડેપોનું ખાતમુહૂર્ત કરશે, EWS-1 કેટેગરીના 590 આવાસો ડ્રો કરશે, પોપટપરામાં 100 આવાસોનું સીએમ લોકાર્પણ કરશે
રિવાબાનો ગુસ્સો/જામનગરના MLAએ રિવાબા જાડેજાએ અધિકારીનો ઉધડો લીધો, રોડની નબળી કામગીરીને લઇ લીધો ઉધડો, નવા બની રહેલા રોડનું નિરીક્ષણ કર્યું, સ્થાનિક લોકોએ ભ્રષ્ટાચારની ફરિયાદ કરી હતી
મંદિરમાં ચોરી/ભાવનગર: તસ્કરોએ મંદિરોને કર્યા ટાર્ગેટ, સિંધુનગરમા 2 મંદિરમાં ચોરીની ઘટના, દાનપેટી તોડી રોકડ-પરચૂરણની ચોરી, ચોરની કરતૂતો સીસીટીવી કેમેરામાં કેદ, અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ