બજેટ 2023/સંસદમાં 2023-24નું સામાન્ય બજેટ રજૂ, નાણાંમંત્રી કરી રહ્યા છે દેશનું બજેટ રજૂ, નિર્મલા સિતારમણ રજૂ કરી રહ્યા છે બજેટ, મંતવ્ય ન્યૂઝ પર તમારી ભાષામાં બજેટ, બજેટ એટલે મંતવ્ય ન્યૂઝ
બજેટ 2023- કેબિનેટ બેઠક/બજેટને લઈને કેન્દ્રીય કેબિનેટની બેઠક, સંસદ ભવનમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક, નાણામંત્રી પહોંચ્યા સંસદ ભવન, PM મોદી પહોંચ્યા સંસદ ભવન
મહિપતસિંહ જાડેજાનું નિધન/ક્ષત્રિય સમાજના અગ્રણી મહિપતસિંહ જાડેજાનુ નિધન, રિબડાના વતની અને પૂર્વ MLA હતા મહિપતસિંહ, ગોંડલથી અપક્ષ ધારાસભ્ય પદે ચૂંટાયા હતા, રાજ્યના ક્ષત્રિય સમાજમાં શોકની લાગણી, મહિપતસિંહ રાજ્યના ટોચના ક્ષત્રિય આગેવાન, રિબડામાં અંતિમયાત્રા નીકળશે
બજેટ 2023-બજારમાં તેજી/બજેટ પહેલા શેર બજારમાં તેજી, ડોલરના મુકાબલે રૂપિયો મજબૂતાઈથી ખૂલ્યો, સેન્સેક્સમાં 500થી વધુ પોઈંટનો ઉછાળો નિફ્ટીમાં 200થી વધુ પોઈન્ટની તેજી
Budget approval/રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઔપચારિક રીતે બજેટને મંજૂરી આપી, FM સવારે 11 વાગ્યે રજૂ કરશે
Budget2023 RuralEconomy/બજેટ 2023: ત્રીજી ટર્મ માટે ચૂંટાવવા માંગતા મોદી ગ્રામીણ ક્ષેત્રે વધુ ફાયદો આપી શકે
કેન્દ્રીય કેબિનેટની બેઠક/ગાંધીનગર: આજે કેબિનેટની બેઠક મળશે, સવારે 10 વાગે મળશે કેબિનેટની બેઠક, કલીન ગ્રીન ઉર્જા એવોર્ડ રજૂ કરાશે કેબિનેટમાં, દિલ્હીથી અપાયો છે કલીન ગ્રીન ઉર્જા એવોર્ડ, મુખ્ય સચિવને અભિનંદન પ્રસ્તાવ રજૂ થશે, માવઠામાં નુકશાનની પણ થશે ચર્ચા
ભારત-ન્યુઝીલેન્ડ ટી20 મેચ/ભારત- ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી T20 મેચ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે ક્રિકેટ મેચ, આજે સાંજે 7 વાગે શરૂ થશે મેચ, મેચને લઇ અમદાવાદ પોલીસ એકશનમાં, ટ્રાફિક વ્યવસ્થા માટે 13 પોલીસકર્મીઓ તૈનાત