આગ/ઝારખંડના ધનબાદમાં ભીષણ આગ, આશીર્વાદ ટ્વીન ટાવરમાં ભીષણ આગ, આગમાં 14 લોકોના મોતની ખબર, 24થી વધુ લોકો ઘાયલ, ગેસ સિલિન્ડરના વિસ્ફોટથી આગ લાગી
સુરતમાં ઠંડી વધી/સુરત શહેરમાં ઠંડીનું જોર વધ્યું, સવારે ભેજનું પ્રમાણે પણ વધારે જોવા મળ્યું, લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સુધી પહોંચ્યું, આગામી દિવસોમાં ગોલ્ડ વેવની કોઈ શક્યતા નહીં, બે થી ત્રણ દિવસ સુધી ઠંડીનું જોર યથાવત રહેશે
ઠંડીનું જોર વધ્યુ/રાજયભરમાં આજે પણ ઠંડીનું જોર યથાવત, સુસવાટા મારતા પવનના કારણે ઠંડી વધુ, આગામી બે દિવસ ઠંડીનું જોર યથાવત રહેશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સમગ્ર દેશ પર
બજેટ 2023/નાણામંત્રી આજે સંસદમાં બજેટ રજૂ કરશે, નિર્મલા સીતારામન બજેટ 11 વાગે રજૂ કરશે બજેટ, નાણાકીય વર્ષ 2023-24 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરશે, PM મોદી સરકારના બીજા કાર્યકાળનું આ પાંચમું બજેટ, સામાન્ય બજેટની જેમ આ બજેટ પણ પેપરલેસ, બજેટ રજૂ થાય તે પહેલા દરેક ક્ષેત્રના લોકોને આશા
અમદાવાદ મહાનગરપાલિકા બજેટ/અમદાવાદ મહાનગર પાલિકાનું ડ્રાફ્ટ બજેટ રજૂ, 8 હજાર 400 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, મ્યુનિસિપલ કમિશનરે રજૂ કર્યું ડ્રાફ્ટ બજેટ, મિલકત વેરામાં વધારાનું સૂચન રહેણાંક મિલકત વેરો 16 રૂપિયાથી 23 રૂપિયા કરાયો, બિન રહેણાંક મિલકત વેરો 28 રૂપિયાથી 37 કરાયો, પર્યાવરણની સુરક્ષા માટે પણ લોકોએ ભરવો પડશે ચાર્જ