અમદાવાદ મહાનગરપાલિકા બજેટ/ અમદાવાદ મહાનગર પાલિકાનું ડ્રાફ્ટ બજેટ રજૂ, 8 હજાર 400 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, મ્યુનિસિપલ કમિશનરે રજૂ કર્યું ડ્રાફ્ટ બજેટ, મિલકત વેરામાં વધારાનું સૂચન રહેણાંક મિલકત વેરો 16 રૂપિયાથી 23 રૂપિયા કરાયો, બિન રહેણાંક મિલકત વેરો 28 રૂપિયાથી 37 કરાયો, પર્યાવરણની સુરક્ષા માટે પણ લોકોએ ભરવો પડશે ચાર્જ

Breaking News