કિશોરનો મૃતદેહ મળ્યો/ભરૂચના ઝઘડિયા પંથકમાંથી ૧૩ વયના કિશોરનો મૃતદેહ મળ્યો, નદીમાંથી મળી આવ્યો મૃતદેહ, કિશોર ક્રિષ્ના એક અઠવાડિયા પહેલા ગુમ થયો હતો, GIDCમાંથી હત્યા કરેલી અવસ્થામાં મૃતદેહ મળ્યો, મૃતદેહ મળી આવતા પરિવારમાં ચિંતાનું મોજુ, પોલીસે પીએમ કરાવી તપાસ હાથ
બજેટ સત્રઃ રાષ્ટ્રપતિનું ભાષણ/સંસદના બજેટ સત્રનો પ્રારંભ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું સંબોધન, બંને સદનોને સંયુક્ત રીતે સંબોધન, આર્થિક સર્વેક્ષણ પણ થશે રજૂ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું સંબોધન, ‘કર્તવ્ય સમજીને દરેક નાગરિકે પોતાનું કામ કરવાનું છે’, વિકાસના મંત્ર પર દેશ આગળ વધી રહ્યો છેઃરાષ્ટ્રપતિ, ‘દુનિયાની સમસ્યાને ઉકેલી રહ્યું છે ભારત’, ‘અમૃત કાળનો આ સમય ઘણો મહત્વપૂર્ણ’, ગરીબીમુક્ત ભારત બનાવવાનું છેઃ રાષ્ટ્રપતિ
આત્મહત્યા/સુરત: ખટોદરામાં યુવાનનો આપઘાત, હાર્દિક ઝડફિયા નામના યુવકનો આપઘાત, પરિવારના સભ્યોની ગેરહાજરીમાં આપઘાત, સોરી મમ્મી લખીને યુવકે મોતને વ્હાલું કર્યું
જામનગર નગરપાલિકા બજેટ/જામનગર: પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક, બેઠકમાં મ્યુનિ.કમિશનર રજૂ કરશે અંદાજપત્ર, વર્ષ 2023/24નું સૂચિત બજેટ કરશે રજૂ, મ્યુનિ.કમિ.વિજય ખરાડી રજૂ કરશે સૂચિત બજેટ
અકસ્માત/સુરત-મુંબઇ હાઇવે પર અકસ્માત, બારડોલીના NRI પરિવારને નડયો અકસ્માત, લંડન જવા એરપોર્ટ જઇ રહ્યો હતો પરિવાર, પરિવારના 4 સભ્યોના ઘટના સ્થળે જ મોત, બારડોલીના વ્હોરવાડનો હતો NRI પરિવાર
સીંગતેલના ભાવમાં ભડકો/રાજકોટ: સીંગતેલના ભાવમાં ભડકો, એક જ દિવસમાં ડબ્બે ₹ 30 વધ્યા, સીંગતેલ ડબ્બાનો ભાવ 2740એ પહોંચ્યો, સીંગતેલમાં સતત ભાવવધારો, ચાલુ વર્ષે મગફળીનું, 42 લાખ ટન ઉત્પાદન
વ્યાજખોરનો ત્રાસ/અમરેલી:વ્યાજખોરના ત્રાસની ફરિયાદ, પુત્રના લગ્ન માટે 4 લાખ રૂપિયા લીધા હતા, બે ટકાના વ્યાજે પૈસા ખેડૂતે લીધા હતા, વડીયા દેવળકી ગામના ખેડૂતે પૈસા લીધા હતા, 2018ની સાલમાં પુત્રના લગ્ન માટે પૈસા લીધા હતા, મૂળ રકમથી વધુ રકમ ચૂકવી છતાં ઉધરાણી ચાલુ
છેતરપિંડી/મહેસાણા: વિદેશ મોકલવાના બહાને છેતરપિંડી, સાઉથ અમેરિકાના વિઝાના નામે ચૂનો લગાવ્યો, વિદેશ મોકલવાના બહાને 55 લાખ લઇ લીધા, ભાવેશ વાળંદ, પ્રશાંત સોનીએ લગાવ્યો ચૂનો, અન્ય એક વ્યકિતની પણ સંડોવણી સામે આવી