રાજકોટ મનપા/રાજકોટ મનપાનું આજે ડ્રાફ્ટ બજેટ થશે રજૂ, પાણી વેરો બમણો કરવા દરખાસ્તની શક્યતા, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા રજૂ કરશે, વર્ષ 2023/2024નું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગને આપશે
એએમસી બજેટ/અમદાવાદ મહાનગર પાલિકાનું રજૂ થશે ડ્રાફ્ટ બજેટ, મ્યુનિસિપલ કમિશનર ડ્રાફ્ટ બજેટ કરશે રજૂ, વેરામાં થઈ શકે વધારો, શહેરીજનો પર વધી શકે છે ભારણ, 8300 કરોડથી 8500 કરોડનું હોઈ શકે બજેટનું કદ
આસારામ કેસ/દુષ્કર્મ કેસમાં આસારામ દોષિત સાબિત ગાંધીનગર કોર્ટ આજે સજા સંભળાવશે 2013માં નોંધાયેલા દુષ્કર્મ કેસમાં દોષિત સુરતમાં દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો ચાંદખેડા પોલીસમાં આ કેસ ટ્રાન્સફર થયો હતો ગઇકાલે ગાંધીનગર કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા 6 આરોપીને પુરાવાના અભાવે નિર્દોષ છોડ્યા આજે 11 વાગે આસારામને સજાનું એલાન થશે
પેપરલીક/પેપરલીક કાંડનો વધુ એક સૂત્રધાર ઝડપાયો, ઓડિસાના સરધાકર લુહાને ATSએ દબોચ્યો, આરોપીને હૈદરાબાદથી અમદાવાદ લવાયો, વધુ એક આરોપીને ATS અમદાવાદ લાવી, આરોપીની મેડિકલ ચેકઅપ કરાવાયું, આજે આરોપીના રિમાન્ડ માટે કોર્ટમાં કરાશે રજૂ
પોલીસ સ્ટેશન/અમદાવાદમાં વધુ એક પોલીસ સ્ટેશનનું ઉદઘાટન, બોડકદેવ પોલીસ સ્ટેશનનું કરાશે ઉદઘાટન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે ઉદઘાટન, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ રહેેશે હાજર