#PaperLeak/પેપરલીક કેસ મામલો, વડોદરા SOG,સુરત ક્રાઇમ બ્રાન્ચ, એટીએસનુ સર્ચ ઓપરેશન, સ્થળ પર 15 આરોપીને પકડી પાડ્યા -એટીએસ, જૂના આરોપીઓ પણ સર્વેલ્ન્સમાં હતા-એટીએસ, પ્રતિક નાયકની સૌથી પહેલા બાતમી મળી-એટીએલ, 17 આરોપીઓ અને પેપરની કોપી પણ ઝડપી પાડી- એટીએસ, કેતન બારોટ અને ભાસ્કર પર અમારી વોચ હતી, જીતુ નાયકની હૈદરાબાદથી ધરપકડ કરી-એટીએસ, અન્ય રાજ્યોમાં પણ એટીએસની તપાસ
અંબાજી વરસાદ/અંબાજીમાં ધોધમાર વરસાદની સાથે બરફ વર્ષા, યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદી માહોલ, ભારે પવન તેમજ કડાકા ભડાકા સાથે વરસાદ, આકાશમાંથી બરફ વર્ષા થતા જનજીવન અસ્તવ્યસ્ત
#PaperLeak/પેપર લીક કેસમાં ATSનો મોટો ખુલાસો, પેપરકાંડમાં કુલ ચાર ગ્રુપ સક્રિય હતા, કેતન અને ભાસ્કરનું એક ગ્રુપ સક્રિય હતું, પ્રદીપ નાયકનું ઓડીસાનું ગ્રુપ હતું સક્રિય બિહાર લાઈનમાં મોરારી પાસવાનનું ગ્રુપ હતું, જીત નાયકનું ગ્રુપ પ્રિન્ટીંગ પ્રેસ સાથે હતું
#PaperLeak/વડોદરા: જુનિયર ક્લાર્ક પેપર લીકકાંડનો મામલો, સમગ્ર મામલે ATSએ કોચિંગ ક્લાસને સીલ માર્યું, સ્ટેક વાઈઝ ટેકનોલોજીને મરાયુ સીલ, સંચાલક ભાષ્કર ચૌધરીની કરાઈ છે ધરપકડ, આગામી 1 અને 4 ફેબ્રુઆરીએ છે JEE અને GATEની પરીક્ષા, આ કોચીંગ ક્લાસને પરીક્ષા સેન્ટર તરીકે ફાળવાયું હતું, ચૌધરીના સેન્ટર પર પરીક્ષાર્થીઓનું ભાવિ હવે અધ્ધરતાલ, પરીક્ષા આપનાર વિદ્યર્થિઓના વાલીઓ મૂંઝવણમાં, આ સેન્ટર પર પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનું શું…?
ખેડૂતને વળતર/કાંકરેજ: ધારાસભ્યે સીએમને પત્ર લખ્યો, પાક નુક્શાનને લઇ સીએમને લખ્યો પત્ર, કાંકરેજના MLA અમૃતજી ઠાકોરે લખ્યો પત્ર, સીએમ ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર, ખેડૂતોને વળતર ચુકવવા કરી માંગ
#PaperLeak/પેપર લીક કાંડમાં પકડાયેલ આરોપીના નામ, પ્રદીપ કુમાર નાયક ઓડીસાનો રહેવાસી, મુરારી કુમાર પાસવાન વેસ્ટ બંગાલનો રહેવાસી, કમલેશ ચૌધરી, મોહમદ ફિરોજ બિહારના રહેવાસી, સવેશકુમાર સિંગ, મિન્ટુ રાય બિહારના રહેવાસી, મુકેશકુમાર, પ્રભાતકુમાર બિહારના રહેવાસી, અનિકેત ભટ્ટ, ભાસ્કર ચૌધરી વડોદરાના રહેવાસી, કેતન બારોટ અમદાવાદનો રહેવાસી, રાજ બારોટ અરવલ્લીનો રહેવાસી, પ્રણય શર્મા અમદાવાદનો રહેવાસી, હાર્દિક શર્મા સાબરકાંઠાનો રહેવાસી નરેશ મોહંતી સુરતનો રહેવાસી
#PaperLeak/પેપર ફૂંટવાને લઈ પ્રગતિ આહીરનું નિવેદન, પૂર્વ કોંગી નેતા પ્રગતિ આહીરની પ્રતિક્રિયા, વારંવાર બને છે આવા બનાવો, કોઈ કાર્યવાહી થતી નથી, રોજગારીને બદલે બેરોજગારી મળે છે, નક્કર કાર્યવાહી કરવાની જરૂર, પેપર છપાતા હોય ત્યાં CCTV હોવા જોઈએ, કાર્યવાહી કરી સરકાર દાખલો બેસાડે