Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

અમદાવાદ ધુમ્મસ/રાજ્યમાં વહેલી સવારે માવઠાની મુસીબત, અમદાવાદમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ, હાઇવે પર ઝીરો વિઝિબિલિટીની અસર, વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી મધરાતે કેટલાંક સ્થળોએ કમોસમી વરસાદ, આજે પણ માવઠાની અસર જોવા મળી શકે, હવામાન વિભાગ દ્વારા કરાઈ હતી આગાહી

Earthquake/કચ્છમાં વહેલી પરોઢે ભુકંપનો આંચકો, સવારે 6.41 વાગે આવ્યો ભુકંપનો આંચકો, લોકો ભર ઉંધમાંથી ઘરની બહાર દોડી આવ્યા, વહેલા સવારે આંચકાથી લોકોમાં ભયનો માહોલ, 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, કેન્દ્રબિંદુ ખાવડાથી 6 કીલોમીટર દૂર નોંધાયું

#PaperLeak/જુનિયર કલાર્ક પેપર લીક થવાનો કેસ,તમામ આરોપીઓને આજે કોર્ટમાં કરાશે રજૂ, વડોદરા કોર્ટમાં આરોપીઓને હાજર કરાશે, તમામ આરોપીઓના રિમાન્ડ માગવામાં આવશે, તપાસના અનેક મુદ્દાઓ માટે રિમાન્ડ મંગાશે

India T20 Win/બીજી ટી-20માં ભારત ન્યૂઝીલેન્ડ સામે માંડ-માંડ જીત્યું, સિરીઝ 1-1થી બરોબર

Khalistan Supporters/ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાન સમર્થકોએ ફરી ગુંડાગીરી કરી, તિરંગો ફરકાવતા વિદ્યાર્થીઓ પર હુમલો

SP OBC Card/સપાનું ઓબીસી કાર્ડ, મોટા હોદ્દા પરથી બ્રાહ્મણ-ઠાકુર બહાર

Delhi-Rain

Delhi Rains Today/દિલ્હી NCRમાં ઝરમર વરસાદ વધ્યો, ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ

bbc documentary/વડોદરા: BBCની ડોક્યુમેન્ટરીનો લંડનમાં વિરોધ, PM મોદીની નકારાત્મક છબી દર્શાવતી ફિલ્મનો વિરોધ, BBCના લંડન હેડ ક્વાર્ટર ખાતે વિરોધ પ્રદર્શન, લંડનમાં વસતા ભારતીયોએ કર્યું વિરોધ પ્રદર્શન, લંડનના BBC હેડ ક્વાર્ટર બહાર કર્યા દેખાવો, ઓક્સફોર્ડ સર્કસ રોડ પર આવેલું છે BBCનું હેડ ક્વાર્ટર, 700 જેટલા ભારતીય, નાગરિકોનું વિરોધ પ્રદર્શન, પ્લેકાર્ડ અને બેનર સાથે સૂત્રોચ્ચાર કરી કર્યો વિરોધ, BBC બંધ કરવાની અને ભારતની માફી માંગવાની કરી માંગ, શેઈમ ઓન BBC ના લાગ્યા નારા

કમોસમી વરસાદ/રાજ્યના 18 તાલુકામાં કમોસમી માવઠું, પાટણના સિદ્ધપુર તાલુકામાં સૌથી વધુ વરસાદ, સિદ્ધપુર તાલુકામાં 18મીમી કમોસમી વરસાદ, કમોસમી વરસાદને પગલે જીરાના પાકને નુકસાન, ચણા, ઘઉં સહિતના રવીપાકને પણ નુકસાન

હવામાન વિભાગ/અમદાવાદ: શહેરમાં વાતાવરણ પલ્ટો, શહેરના પશ્ચિમ વિસ્તારમાં વરસાદ, મેમનગર,નારણપુરા,નવરંગપુરા વિસ્તારમાં વરસાદ, દિવસ દરમ્યાન વાદળછાયુ વાતાવરણ, શહેરમાં બીજા દિવસે પણ વરસાદી માહોલ, વાતાવરણમાં ઠંડક નો અનુભવ, ઉભા પાકને નુકશાન ની ભીતિ, રોગચાળો વકરવાની પણ શક્યતાઓ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy