હવામાન પલ્ટાયુ/મહેસાણા: જિલ્લામાં વાતાવરણ પલટાયુ, બે દિવસના વરસાદી વાતાવરણ બાદ ધુમ્મસ, ધુમ્મસ ભર્યા વાતાવરણથી આહલાદક દ્રશ્ય, ધુમ્મસના કારણે વિઝીબિલિટી ઘટી, વિઝીબિલિટી ઘટતા અકસ્માતનો ભય
ભારત જોડો યાત્રા/કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો કાર્યક્રમ, જમ્મુના શ્રીનગરમાં આજે સમાપન, રાહુલ ગાંધીની અદ્યક્ષતામાં આયોજન, ટોચના કોંગ્રેસ નેતા અગ્રણીઓ રહેશે હાજર
સર્વપક્ષીય બેઠક/દિલ્હીમાં બજેટ સત્ર પહેલાં સર્વપક્ષીય બેઠક, બપોરે 12 વાગે મળશે સર્વદળીય બેઠક, વડાપ્રધાન મોદી સહિત મંત્રીઓ રહેશે હાજર
ગુજરાતની ટેબ્લો/ગુજરાત રાજ્યનો ટેબ્લો પ્રથમ ક્રમાંક પર, 26મી જાન્યુઆરીની પરેડમાં રાજ્યોના ટેબ્લોનું નિદર્શન, ગરવી ગુજરાતના ટેબ્લોએ જમાવ્યું હતું આકર્ષણ, દરેક રાજ્યોના ટેબ્લો માટે થયું હતું જાહેર મતદાન, જનતાએ કરેલ મતદાનમાં 36373 વોટ સાથે આગળ, રાજ્ય સરકારે તમામ વોટર્સનો આભાર માન્યો
ગાંધીજીની પુણ્યતિથિ/આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ, પુણ્યતિથિને શહીદ દિવસ તરીકે મનાવાશે, રાજઘાટ ખાતે શ્રદ્ધાંજલિનો યોજાશે કાર્યક્રમ, વડાપ્રધાન મોદી સહિત અગ્રણીઓ આપશે શ્રદ્ધાંજલિ
અમદાવાદ મેટ્રો/અમદાવાદીઓ માટે સારા સમાચાર, અમદાવાદમાં મેટ્રો ટ્રેનનો વધારાયો સમય, સવારે 7 થી રાત્રે 10 સુધી સમય વધારાયો, યાત્રીઓની સુવિધા માટે લેવાયો હતો, નિર્ણય, એક મહિના સુધી સમયમર્યાદા વધારાઈ, જો યાત્રી વધુ મળશે તો નિર્ણય લંબાઈ શકે
હવામાનમાં પલટો/હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી, રાજ્ય સહિત સમગ્ર ભારત દેશમાં હવામાનમાં પલટો, આગામી 24 કલાકમાં પડી શકે છે ભારે વરસાદ, અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ધુમ્મસ, ધુમ્મસને કારણે વાહન વ્યવહારની ગતિ થઈ ધીમી, એક તરફ ઠંડી તો બીજી તરફ ચોમાસાનું વાતાવરણ, સ્વેટર પહેરવું કે રેનકોટ તે બાબતે લોકો મૂંઝવાયા
ભૂકંપના આંચકા/ચીનમાં અનુભવાયા ભૂકંપનાં આંચકા, ચીનનાં દક્ષિણી શિનજિયાંગમાં અનુભવાયા આંચકા, આંચકા અનુભવાતા સ્થાનિકોમાં ભય, રિકટર સ્કેલ પર 6.9ની તીવ્રતા મપાઈ, સ્થાનિક પ્રશાસન દ્વારા કરાઈ કામગીરી
ઠંડી/સુરત: તાપમાનમાં સાત ડિગ્રીનો ઘટાડો, ઠંડીમાં રાહત બાદ હવે ઠંડીનું જોર વધશે, તાપમાનનો પારો 3 થી 5 ડિગ્રી ઘટી શકે છે, તાપમાનનો પારો 16 ડિગ્રી સુધી જઈ શકે છે
સુરત માવઠું-ધુમ્મસ/ડાયમંડ સીટી સુરતમાં માવઠાનો માર, વહેલી સવારે હાઇવે પર ધુમ્મસનો માહોલ, બે દિવસથી માવઠાને કારણે ધૂંધળું વાતાવરણ, માવઠાને કારણે ઠંડીના પ્રમાણમાં વધારો, સુરતવાસીઓએ કર્યો હાડ થીજવતી ઠંડીનો અહેસાસ