Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
Team India

Team India/આ છે ટીમ ઈન્ડિયાના 15 યોદ્ધાઓ જેણે જીત્યો વર્લ્ડ કપ

Adani strike back

Adani Strike back/અદાણી જૂથનો હિન્ડનબર્ગ પર વળતો પ્રહારઃ અહેવાલને નકલી ગણાવ્યો

અકસ્માત/ભાવનગર: મહુવામાં અકસ્માતમાં ત્રણના મોત, ઓટોરિક્ષા અને ટ્રક વચ્ચ અકસ્માત થતા મોત, મહુવા નેશનલ હાઇવ પર અકસ્માત સર્જાયો, ત્રણ લોકોના ઘટનાસ્થળે જ થયા મોત

Nitishkumar-BJP/લોકોએ નીતિશકુમારને નહી મોદીના નામે વોટ આપ્યો હતોઃ ભાજપ

Pathaan Unstoppable

Pathaan Unstoppable/પઠાણ અનસ્ટોપેબલઃ 4 દિવસમાં 400 કરોડની કમાણી

હવામાનમાં પલટો/સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ અને ભારે ધુમ્મસનું વાતાવરણઃ ખેડૂતોને ચિંતા

કમોસમી વરસાદ/24 કલાકમાં 31 તાલુકામાં કમોસમી વરસાદ, બનાસકાંઠાના વડગામમાં 1 ઈંચ વરસાદ, બનાસકાંઠાના અમીરગઢ,કાંકરેજમાં માવઠું, લાખણી,દાંતીવાડા,ધાનેરામાં પણ માવઠાની અસર, પાટણના સિદ્ધપુરમાં સરેરાશ 1 ઈંચ વરસાદ, રાજ્યમાં માવઠાની સીધી અસર જોવા મળી

સ્પા સંચાલકો પર તવાઈ/સુરત:સ્પા સંચાલકોએ ડેટા પોલીસને આપવો પડશે, વિદેશી યુવતીઓને વિઝા લઈ કામ કરવા પર પ્રતિબંધ, સ્પા સંચાલકે સ્ટાફના ફોટો-પ્રુફ પોલીસ મથકે આપવાના રહેશે, હુકમનો ભંગ કરાશે તો પોલીસ જાહેરનામા ભંગની કાર્યવાહી, સ્પાની આડમાં ગેરકાયદે પ્રવૃતિઓ થતી હોવાની ફરિયાદો, ગોરખધંધાઓ બંધ થાય માટે સુરત પોલીસ એક્શનમાં

ગાંધીનગર ધુમ્મસ/પાટનગર ગાંધીનગરમાં હિલ સ્ટેશન જેવો માહોલ, પાટનગર ગાંધીનગર ધુમ્મસની ચાદર છવાઈ, શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ધુમ્મસભર્યુ વાતાવરણ, નેશનલ હાઈવે, આંતરિક રસ્તાઓ પર વિઝિબલિટી ઘટી

બનાસકાંઠામાં ધુમ્મસ/બનાસકાંઠા:સરહદી વિસ્તારમાં ગાઢ ધુમ્મસ, ધુમ્મસ છવાતા વિઝીબિલિટી ઘટી, ચાલકો વાહનોની લાઈટો ચાલુ રાખવાની ફરજ, વાહનો ધીમેથી પસાર કરવા બન્યા મજબૂર, ધુમ્મસવાળું વાતાવરણ સર્જાતા ખેડૂતો ચિંતિત, જીરું, રાયડો, એરંડા મેથીના પાકોમાં નુકસાન

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy