કમોસમી વરસાદ/ રાજ્યના 18 તાલુકામાં કમોસમી માવઠું, પાટણના સિદ્ધપુર તાલુકામાં સૌથી વધુ વરસાદ, સિદ્ધપુર તાલુકામાં 18મીમી કમોસમી વરસાદ, કમોસમી વરસાદને પગલે જીરાના પાકને નુકસાન, ચણા, ઘઉં સહિતના રવીપાકને પણ નુકસાન

Breaking News