E-cigarette ban/સુરતના અડાજણ વિસ્તારમાંથી ઇ સિગારેટ ઝડપાઇ, SOG પોલીસે બે ઈસમોની ધરપકડ કરી, બંને પાસેથી ઇ સિગારેટનો જથ્થો જપ્ત કર્યો, 17 લાખની ઇ સિગારેટ ઝડપાઇ
ખારીકટ કેનાલ/અમદાવાદ: ખારીકટ કેનાલમાં રીનોવેશનની કામગીરી. કેનાલ પર આર સી સી રોડ બનાવાશે. કેનાલની અંદર પાણી નિકાલ માટે પાઇપ નંખાશે ખારીકટ કેનાલ માટે બજેટમા કરોડો રૂ.ની ફાળવણી
મોરબી પુલ દુર્ઘટના/મોરબી પુલ દુર્ઘટના મામલો, જયસુખ પટેલની હતી આગોતરા જામીન અરજી, કોર્ટમાં આગોતરા જામીન અરજી મુદ્દે સુનાવણી રદ, 1 ફેબ્રુ.એ કોર્ટમાં હાથ ધરાશે સુનાવણી, ઓરેવા ગૃપના ચેરમેન જયસુખ પટેલ જામીન અરજી રદ, દુર્ઘટનામાં તપાસની અધિકારીએ માંગી વધુ મુદત