બ્લાસ્ટ/જમ્મુના નરવાલ વિસ્તારમાં બ્લાસ્ટ એક બાદ એક એમ કુલ બે બ્લાસ્ટ બે બ્લાસ્ટમાં છ લોકો ઈજાગ્રસ્ત સેના દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું
અમરેલી/અમરેલી: શાંતાબા જનરલ હોસ્પિટલમાં અંધાપાકાંડ મામલો, કાંડનો રીપોર્ટ હજુ સરકાર સુધી પહોચ્યોં નથી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન, રીપોર્ટ બાદ કસૂરવાર સામે પગલા લેવાશે- ઋષિકેશ
ભારતમાલા પ્રોજેકટ/બનાસકાંઠા: ભારત માલા પ્રોજેક્ટ સામે વિરોધ, થરાદના બુઢનપુર તેમજ અન્ય પુલ બનાવવા માંગ, 100 જેટલા ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ, ભારત માલા પ્રોજેક્ટના અધિકારો સ્થળ પર પહોંચ્યા, થરાદ પોલીસ પણ પહોચી સ્થળ પર
ચાર્ટર્ડ ફ્લાઇટ/રશિયાથી ગોવા જતું વિમાન ડાયવર્ટ કરાયુ, ચાર્ટર્ડ વિમાનને અપાયું હતું સુરક્ષા એલર્ટ, ફ્લાઈટ ઉઝબેકિસ્તાન ડાયવર્ટ કરાઈ સાત ક્રૂ મેમ્બર સહિત 238 યાત્રી સવાર
દારૂબંધીના ઊડ્યાં લીરા/વડોદરા: દારૂબંધીના ધજાગરા ઉડાડતો વિડીયો, બુટલેગર દારૂ વેચતો વિડીયો થયો વાયરલ, કારેલીબાગ નાગરવાડા નવી ધરતી પાસેનો બનાવ, પોલીસની દારૂબંધીની કામગીરી સામે ફરી સવાલ, પોલીસ અધિકારીઓમાં નથી ભય, પોલીસના આશીર્વાદથી દારૂનો વેપાર: સૂત્ર
દબાણ/વડોદરા: VMC દબાણ શાખાની કાર્યવાહી, ગોત્રી હાઈટેન્શન લાઈનની નીચેના ઝુંપડા કરાયા દૂર, ઝૂંપડાઓના દબાણો દૂર કરવાની કાર્યવાહી, સરકારી જમીન પર મોટાપાયે દબાણ થયાં હતા, દબાણો દૂર કરવા કોર્પોરેશનની કાર્યવાહી
જિલ્લા શિક્ષણ અધિકારી/રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીની જાહેરાત, રાજકોટમાં ઠંડીનો પારો યથાવત, શાળાનો સમય મોડો કરવાની અમલવારી યથાવત, વધુ એક સપ્તાહ શાળા નો સમય રહેશે મોડો
અમાસ/આજે શનૈશ્વરી અમાસનો સુભગ સંયોગ, શનિવારે વહેલી સવારથી ભક્તિમય માહોલ, શનિદેવનાં મંદિરે સવારથી ઉમટયા ભક્તો, આજે સ્નાન,દાન,પુણ્યનું વિશેષ મહત્વ, શનિદેવની કૃપા મેળવવાનો મહત્વપૂર્ણ દિવસ
વિદ્યાર્થી ગુમ/બાપુનગરના હીરાવાડી રઘુવીર વિહાર સ્કૂલમાં હોબાળો, ધો.9ના વિદ્યાર્થીને પનિશમેન્ટ કરતા સ્કૂલેથી લાપતા, શિક્ષકે આપી હતી પનિશમેન્ટ, નોટબુક ન લાવતા કર્યુ હતુ પનિશમેન્ટ, વાલી અને પરિવારજનો સ્કૂલે પહોંચ્યા, સ્કૂલ તંત્રની ઘોર બેદરકારી, સ્કૂલમાં સીસીટીવી કેમેરા પણ નહિ
ખોડલધામ/ખોડલધામ ટ્રસ્ટનો 7માં વર્ષમાં મંગલ પ્રવેશ, CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા ખોડલધામ, ખોડલધામમાં મુખ્યમંત્રીનું કરાયું સ્વાગત, નવા 40થી વધુ ટ્રસ્ટીઓનો કરાશે સમાવેશ, અનાર પટેલ સહિતના ટ્રસ્ટીઓનો સમાવેશ, નિરમા ગ્રુપના કરશન પટેલનો પણ સમાવેશ, આજે નવા પ્રકલ્પો લેવામાં આવશે