Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

વ્યાજખોરો/રાજકોટના ત્રણ વ્યાજખોરો સામે ગુનો, ગોંડલના યુવાને વ્યાજે 50 લાખ લીધા હતા, 50 લાખના બદલે 1.37 કરોડ વસૂલ્યાં, યુવકની વ્યાજખોરે જમીન પચાવી રાજકીય આગેવાનના પુત્ર સહીત સામે કાર્યવાહી, ગોંડલ તાલુકા પોલીસે કરી ત્રણની ધરપકડ

બોગસ બિલિંગ/સુરત: GSTનું બોગસ બિલ સામે ઓપરેશન જારી, એન્ફોર્સમેન્ટ વિંગનું 3 અઠવાડિયાથી ઓપરેશન, 14 પેઢી પર તપાસમાં તમામ પેઢીઓ બોગસ, પેઢીઓમાં રૂ.195 કરોડનુ ટ્રાન્ઝેકશન કરાયું, 29 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાસઓન કરી, અધિકારીઓ ક્રેડિટ ઉપયોગ કરનાર વેપારીઓને શોધમાં, 87 જેટલા સમન્સ પણ ઇશ્યુ કરાયા

હકાલપટ્ટી/સુમુલ ડેરીમાં ત્રણ ઉચ્ચાધિકારીને હટાવાયા, સુમુલ ડેરીનો વર્ષે 4200 કરોડનો વહીવટ, GM માર્કેટિંગ મનીષ ભટ્ટ ટર્મીનેટ કર્યા, DGM ઓપરેશન અલ્પેશ શાહ ટર્મીનેટ કર્યા, મેનેજર એન્જિનિયરિંગ હિરેન પટેલને ટર્મીનેટ કર્યા, ગેરરીતિની જાણ થતા ડાયરેક્ટરોએ કાર્યવાહી કરી, દૂધને બારોબાર સગેવગે કરાતુ હોવાની ચર્ચા

Railway/રેલવે સ્ટેશને અપડાઉન કરનારને હાલાકી, વલસાડથી વડોદરા જતી લોકલ ટ્રેન બે દિવસ રદ, રેલવેનું કામ હોવાથી ટ્રેન રદ, નવસારીથી સુરત અપડાઉન કરતાં વર્ગંને મુશ્કેલી, વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગને અસર, વડોદરા ડિવિઝનના મિયાગામ કરજણ પાસે ચાલે છે કામ

Earthquake/આર્જેન્ટિનામાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિકટર સ્કેલ પર 6.5ની તીવ્રતા મપાઈ, ભૂકંપને પગલે અફરાતફરીનો માહોલ, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આપી માહિતી, ભૂકંપનું કેન્દ્ર 586 કિમી ઉંડાણમાં નોંધાયુ, કોઇ મોટા નુકસાનના સમાચાર નહીં

પીએમ મોદી/PM મોદી DGP-IGP કોન્ફરન્સમાં લેશે ભાગ વાર્ષિક કોન્ફરન્સની વડાપ્રધાન કરશે અધ્યક્ષતા ટોચના અગ્રણીઓ કાર્યક્રમમાં રહેશે હાજર

ખોડલધામ/કાગવડ ખોડલધામ મંદિર ખાતે મહોત્સવ, મંદિરનો સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ, ખોડલધામ ખાતે અનેક કાર્યક્રમો યોજાશે, મુખ્યમંત્રી, મંત્રીમંડળ, ધારાસભ્યો હાજર રહી શકે, સભા, ધ્વજારોહણ, યજ્ઞ, લોક ડાયરોનું આયોજન, 700થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત, ખોડલધામમાં આજે આનંદ ઉત્સવનો માહોલ, ખોડલધામ ચેરમેન નરેશ પટેલ હાજર રહેશે, ધારાસભ્ય જયેશ રાદડિયા રહેશે હાજર, અનેક આગેવાનો અને ઉદ્યોપતિઓ ઉપસ્થિત

કોવિડ/કોવિડ મુદ્દે ગ્રાહક કમિશનનો ચુકાદો હોમ કવોરોન્ટાઇન સારવારનો મામલો, હોમ ક્વોરન્ટાઈનની રકમ ચૂકવવી પડે, અપૂરતી રકમ ચૂકવનાર વીમાકંપનીને ટકોર

જાસૂસી/ભરૂચમાં પોલીસ જાસૂસીકાંડનો મામલો, મોનિટરિંગ સેલના અધિકારીની જાસૂસી, ભરૂચના બે કોન્સ્ટેબલની સઘન તપાસ, છેલ્લાં એક વર્ષથી કરતા ફોન ટ્રેકિંગનું કામ, 15 પોલીસ અધિકારીના ફોન ટ્રેક કરી આપતા માહિતી, બુટલેગર ચકા સહિત 20 બુટલેગર માટે કરતા કામ, 10 જેટલાં કેમીકલ માફિયા માટે કરતા હતા કામ, સમગ્ર કેસમાં LCBના પૂર્વ અધિકારીની થશે પૂછપરછ

છટણી/ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ કર્મીને છૂટા કરશે 12,500 કર્મચારીઓને છૂટા કરવામાં આવશે ટોચની ટેકનોલોજી કંપનીમાં કર્મીઓની છટણી ફુગાવો-મંદીના ભયે કર્મચારીઓની છટણી ઈન્ટેલ -31 જાન્યુ.સુધી 201 કર્મીઓને છૂટા કરશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy