Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

સિંગતેલના ભાવ/કોમનમેનને ફરી મોંઘવારીનો માર સિંગતેલના ભાવમાં ફરી વધારો છેલ્લાં ત્રણ દિવસમાં 40 રૂ.વધ્યા વર્ષે 43 લાખ ટન મગફળી પાક ઉત્પાદન મબલખ ઉત્પાદન છતાં તેલના ભાવમાં વધારો

Retirement Age/ફ્રાન્સમાં નિવૃત્તિ વય વધારવાનો વિરોધ, 11 લાખ લોકોએ રસ્તા પર ઉતરી કર્યો વિરોધ, ફ્રાન્સમાં 62થી વધારી 64 વર્ષ કરાઇ વયમર્યાદા, સમગ્ર ફ્રાન્સમાં ઠેર ઠેર દેખાવો યોજાયા, બરફવર્ષા વચ્ચે રેલીથી પેરિસમાં ટ્રાફિકજામ, પોલીસ દ્વારા લાઠીચાર્જ-ટીયરગેસનો મારો

Cold Wave/ઉ.ભારતમાં શીતલહેરનો સપાટો, આગામી દિવસોમાં વધશે ઠંડીનું જોર, કાશ્મીરમાં હિમવર્ષાની હવામાન ખાતાની આગાહી, હવામાન વિભાગ દ્વારા કરાઇ જાહેરાત

Umreth Accident/ઉમરેઠ-ડાકોર માર્ગ પર ગમખ્વાર અકસ્માત, કાર ચાલકે એકટીવા ચાલકને અડફેટે લીધો, એકટીવા ચાલકને ટક્કર મારી કર વીજ પોલને અથડાઈ, કારની ટક્કરે એકટીવા ચાલકનું સ્થળ પર જ મોત, અકસ્માત કરી કાર ચાલક થયો ફરાર,મૃતક એક્ટિવ ચાલક ઉમરેઠ વાટાં વિસ્તારનો રહેવાસી, ઉમરેઠ પોલીસ અને MGVCLના કર્મચારી સ્થળ પર પહોચ્યા

Cold Wave/આજથી ઠંડીમાં ઠરવા રહેજો તૈયાર, આજથી ઠંડીનો વધુ એક રાઉન્ડ,તાપમાન 3 ડિગ્રી સુધી ગગડી શકે, તાપમાન ઘટતા પડશે કડકડતી ઠંડી, 24-25 જાન્યુ.કાતિલ ઠંડીની આગાહી

ShanischariAmas/વર્ષની પહેલી આજે શનિશ્વરી અમાસ, આ દિવસે શનિ સ્વરાશિમાં રહેશે, આ યોગ 2027માં બનશે, શુભ સંયોગને સ્નાન-દાનનું મહાપર્વ,શનિ મંદિરોમાં લોકોની ભીડ

complaining/પ્રાંતિજ MLA અને સાબરકાંઠા બેંકના ચેરમેન સામે ફરિયાદ, રાજસ્થાનના શિરોહીમાં છેડતીનો ગુનો નોંધાયો,પ્રાંતિજના MLA અને પૂર્વ પ્રધાન ગજેન્દ્રસિંહ પરમાર, સાબરકાંઠા બેંકના ચેરમેન છે મહેશ અમિચંદ પટેલ, કોર્ટના આદેશનુસાર કુલ 4 શખ્સો સામે ફરિયાદ,કિશોરી સાથે છેડછાડ કરવાના આરોપ બદલ ફરિયાદ, બન્ને સામે પોક્સો એક્ટ મુજબ ગુનો દાખલ

Deathroads

Deathroads/મોતનો હરતો-ફરતો પૈગામ છે દિલ્હીના રસ્તાઓઃ બે વર્ષમાં હજાર રાહદારીઓએ જીવ ગુમાવ્યા

Cold wave

Cold Wave/ઉત્તર ભારતમાં હજી પણ જોવાઈ શકે છે કે ગાત્રો ગાળતી ઠંડી

Chris Hipkins

Chris Hipkins/કોરોના વોરિયર તરીકે જાણીતા છે ન્યૂઝીલેન્ડના નવા વડાપ્રધાન ક્રિસ હિપકિન્સ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy