સુપ્રીમ કોર્ટ/સંઘવાદ કેન્દ્રશાસિત પ્રદેશ પર લાગુ નથી થતો, આ બાબતનો સ્વીકાર કરવો મુશ્કેલ: SC, સંઘવાદનો વિચાર કેન્દ્રશાસિત પ્રદેશ પર લાગૂ નથી થતો, પંચાયતો પણ સત્તાના વિકેન્દ્રીકરણનું ઉદાહરણ
વ્યાજખોરોને ચેતવણી/રાજ્ય ગૃહમંત્રીની વ્યાજખોરો સામે લાલઆંખ, હર્ષ સંઘવીએ આપી હતી વ્યાજખોરોને ચેતવણી, ગેરકાયદેસર ધંધો કરનાર રાજ્ય છોડે અથવા સુધરી જાય, વ્યાજખોરો વિરુદ્ધ રાજ્ય સરકારનું અભિયાન, પોલીસે અત્યાર સુધી 635 વ્યાજખોરોની ધરપકડ કરી
Cabinet Meeting/દિલ્હીમાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક, કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણય મુદ્દે થઇ શકે ચર્ચા, પી.એમ મોદીની અધ્યક્ષતામાં આયોજન, ટોચના મંત્રીઓ કેબિનેટ બેઠકમાં રહેશે હાજર, બે દિવસની કાર્યકારિણી બાદ મળશે બેઠક, રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાનો જૂન 2024 સુધી વધ્યો કાર્યકાળ
Cold/ઉત્તર ભારતમાં શીતલહેરથી જલ્દી મળશે રાહત, તાપમાનમાં વધારો થવાનું અનુમાન, એક સપ્તાહથી પડી રહી છે હાડ થીજવતી ઠંડી, હવામાન વિભાગ દ્વારા કરાઇ આગાહી, આગામી 23 થી 25 જાન્યુ.સુધી હિમવર્ષાની આગાહી
Cold/રાજ્યમાં 2.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર, અમદાવાદમાં લઘુત્તમ 9.7 ડિગ્રી તાપમાન, નવ શહેરોમાં 10 ડિગ્રીથી નીચું તાપમાન, રાજ્યમાં પાંચમા દિવસે ઠંડીનું જોર યથાવત, આવતીકાલથી ઠંડીમાં થશે ઘટાડો, કાલથી લઘુ.તાપમાન 3 ડિગ્રી સુધી વધી શકે, ઠંડીમાં આંશિક ઘટાડાની હવામાન ખાતાની આગાહી
Republic day/ગણતંત્ર દિવસે સમગ્ર રાજ્યમાં કરાશે ઉજવણી, સી.એમ ભૂપેન્દ્ર પટેલ બોટાદમાં કરશે ધ્વજવંદન, વિવિધ મંત્રીઓને સોંપાઇ જવાબદારી, બોટાદમાં રાજ્યકક્ષાની ઉજવણી
કેબિનેટ મીટિંગ/ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક, સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે બેઠક, અનેક મહત્વના મુદ્દાઓને થશે ચર્ચા, જી -૨૦ના આયોજન મુદ્દે ચર્ચા થઇ શકે નવી શિક્ષણ નિતીના અમલીકરણ મુદ્દે થઇ શકે ચર્ચા, નવી ભરતી પ્રક્રિયા મુદ્દે થઇ શકે છે ચર્ચા, બજેટને લઈને થઈ શકે છે બેઠકમાં ચર્ચા, મહત્વના પ્રોજેકટ બાબતે બેઠકમાં થઈ શકે છે ચર્ચા