Cold/
ઉત્તર ભારતમાં શીતલહેરથી જલ્દી મળશે રાહત, તાપમાનમાં વધારો થવાનું અનુમાન, એક સપ્તાહથી પડી રહી છે હાડ થીજવતી ઠંડી, હવામાન વિભાગ દ્વારા કરાઇ આગાહી, આગામી 23 થી 25 જાન્યુ.સુધી હિમવર્ષાની આગાહી
