Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

cocaine/મુંબઈ એરપોર્ટ પર 28 કરોડથી વધુના કોકેઇન સાથે એકની ધરપકડ

જીરાની આવક/જામનગર: હાપા યાર્ડમાં નવા જીરૂની આવક શરૂ, આજે મૂર્હતમાં મણના રૂ. 16501 બોલાયા, હરાજીમાં બોલાયા ઊંચા ભાવ, દ્વારકાના ખેડૂતને મણના રૂ. 16501 મળ્યા, નવા વર્ષમાં જીરૂની પાંચ ગુણીની આવક, સારા અને ઊંચા ભાવો મળતા ખેડૂતોમા ખુશી

અનાજ કૌભાંડ/વડોદરામાં અનાજ કૌભાંડમાં મોટો ખુલાસો, તરસાલીની જય હરસિદ્ધિ અનાજ દુકાનની તપાસ, તપાસ અધિકારી કાર્ડધારકના ઘરે જ ગયા ના હોવાનો ખુલાસો, , માણેજા- વૈભવલક્ષ્મી સોસા.માં B-32 મકાનમાં તપાસ, કાર્ડધારક હઠીસિંહની પુત્રવધુ સુનિતા ગોહિલની વાતચીત, આજદિન સુધી અમે સસ્તા અનાજની નથી જોઇ દુકાન, પરિવારમાં 6 સભ્યો,તો 8 લોકોનું વિતરણ કોણે કર્યુ..?

અકસ્માત/અરવલ્લી: ટ્રક-કારના અકસ્માતમાં 2ના મોત, માલપુરના જેસવાડી પાસે અકસ્માત થયો, કારમાં સવાર બે લોકોના ઘટના સ્થળે મોત, કાર મોડાસા થી માલપુર આવી રહી હતી, જેસવાડી પાસે ઉભેલી ટ્રક પાછળ કાર ઘૂસી, મૃતકો માલપુર અને માલજીના પહડિયાના વતની

હત્યા/કડીના આદરજમાં બેરહમી પુર્વક હત્યા, મોબાઈલની લેવડ દેવડમાં હત્યા, રમેશજી ઠાકોર નામના ઇસમે હત્યા કરી, મોબાઈલના નાણાં અથવા મોબાઈલ પરત માંગતા હત્યા, કરણ રાવળ નામના યુવાનની હત્યા કરી, પિતાની હાજરીમાં જ પુત્રને મોતને ઘાટ ઉતાર્યો, લોખંડની પાઇપના માથામાં ફટકા મારી હત્યા કરી, રમેશજી ઠાકોર નામના ઇસમે સામે નોંધાવી ફરિયાદ

Vipul Chaudhary/મહેસાણા: સાગરદાણ કૌંભાડનો કેસ, વિપુલ ચૌધરી મહેસાણા કોર્ટમાં થયા હાજર, 22 પૈકી 3 આરોપીઓના થયા છે અવસાન, 19 પૈકી 15 આરોપીઓ આજે હાજર રહ્યા, 4 આરોપીઓ રહ્યા ગેર હાજર, આગામી 19 જાન્યુઆરીએ કોર્ટે છેલ્લી મુદ્દત આપી

Rajhans group/રાજહંસ સંજય મોવલિયાની સંપત્તિ ટાંચનો મામલો, વોટર પાર્ક અમેઝિયા ટાંચમાં લેવાનો હુકમ હતો, રાજહંસ ગ્રુપ દ્વારા બેન્ક સાથેનો પ્રોબ્લેમ સોલ્વ કર્યો બેન્ક લોનના રૂપિયા ભરાઈ ગયા, આજે બેન્ક દ્વારા NOC કલેક્ટરને આપવામાં આવશે

IPS Promotion/IPS અધિકારીઓના પ્રમોશન અપાશે, નવા DGPની જાહેરાત પહેલા અપાઈ શકે છે પ્રમોશન, વર્ષ 1991 થી 1995 બેચના IPSને પ્રમોશન અપાશે, ગત અઠવાડિયે પ્રમોશન માટે બેઠક યોજાઈ ગઈ હતી, શમશેરસિંઘ અને મનોજ અગ્રવાલને આવી શકે છે પ્રમોશન, ડો કે એલ એન રાવને અપાય શકે છે પ્રમોશન, નિરજા ગોટરુ અને એચ એન પટેલને અપાશે પ્રમોશન, રાજુ ભાર્ગવ, અને આર બી બ્રહ્મભટ્ટને અપાઇ શકે છે પ્રમોશન

railway crossing/અમદાવાદ:રેલવે ક્રોસિંગના ભયાનક દ્રશ્યો, રેલવે ક્રોસિંગ શોર્ટકટ મોતના મુખમાં ધકેલી શકે છે, મહિલાઓ,વિદ્યાર્થીઓ જીવના જોખમે ક્રોસ કરે છે રેલવે, GST ફાટક બંધ થતાં લોકો રેલ્વે ટ્રેક ક્રોસ કરે છે, રાણીપ અને ન્યુ રાણીપને જોડાણ વચ્ચે રેલવે લાઈન, વિદ્યાર્થીઓ સાઈકલો માથે મૂકીને રેલવે ક્રોસ કરે છે, ઓવરબ્રિજ બની જતા રેલવે ક્રોસિંગ બંધ કરી દેવાયું

LRD Jawan/ગાંધીનગર: સત્યાગ્રહ છાવણી ખાતે હલ્લાબોલ, LRDના ઉમેદવારોનો હલ્લાબોલ, કોમન ઉમેદવારોનું નિરાકરણ કરવા કરી માંગ, સરકારમાં આવેદન પત્ર આપી કરાઈ હતી રજુઆત, નિરાકરણ ન આવતા આંદોલનના માર્ગે ઉતર્યા….

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy