શ્વાસના દર્દી/શિયાળાની ઠંડીને પગલે શ્વાસની સમસ્યાનાં દર્દી વધ્યાં, અમદાવાદમાં છેલ્લાં 10 દિવસમાં 2100થી વધુ કેસ, ગત શિયાળાની સરખામણીએ 15 ટકાનો વધારો, 10 દિવસમાં 2134 ઈમરજન્સી કેસ નોંધાયા
પ્રમુખસ્વામી મહારાજ/પ્રમુખ સ્વામી મહારાજને ભારત રત્ન આપવા માંગ પૂર્વ સાંસદ જીવાભાઇ પટેલની રજૂઆત પીએમ મોદીને પત્ર લખી સન્માનિત કરવા માંગ
હની ટ્રેપ/સુરત: વરાછા પોલીસ સ્ટેશનમાં હની ટ્રેપની ફરિયાદ, વેપારી પાસેથી રૂ.10 લાખથી વધુની રકમ પડાવી, 6 આરોપીની કરી ધરપકડ, 4 મહિલા સહિત 2 પુરુષની કરી ધરપકડ
મર્ડર/સુરત: લીંબાયત વિસ્તારમાં હત્યાનો મામલો, ત્રણ આરોપીની કરી પોલીસે ધરપકડ, રિશીકેશ એપાર્ટમેન્ટ પાસેનો બનાવ, સામાન્ય બાબતમાં થઇ હતી હત્યા, યુવકને ચપ્પુ મારી કરી હતી હત્યા, નિતેશ નામના યુવકની થઇ હતી હત્યા, દશરથ કણિયો, મનોજ પાટીલ, સંતોષ પટેલની ધરપકડ
પ્રવાસી ભારતીય દિવસ/પ્રવાસી ભારતીય દિવસ કાર્યક્રમમાં હોબાળાની ઘટના, PMના કાર્યક્રમમાં એન્ટ્રી ના મળતા ભડકયા પ્રવાસી, લંડનના ડેપ્યુટી મેયરને પણ રોકવામાં આવ્યા, NRIનો આક્ષેપ-આવું જ હતું તો બોલાવ્યા કેમ..?, PMના સંબોધન પહેલા પ્રવેશ ના મળતાં થયો હતો વિવાદ, બ્રિલિયન્ટ કન્વેન્શન સેન્ટરના ગ્રાન્ડ હોલમાં ના મળ્યો પ્રવેશ
સંમેત શિખર/સમ્મેદ શિખર પર હવે નવો વિવાદ, ઝારખંડનાં આદિવાસી સમુદાય દ્વારા દાવો, સંથાલ સમુદાયનો દાવો- પર્વત અમારો, સમગ્ર પારસનાથ પર્વત અમારો: સંથાલ સમુદાય, આજથી મોટા આંદોલનની તૈયારી, રવિવારે જૈનસમાજ-આદિવાસી તંત્રની બેઠક મળી
કોલકાતા હાઇકોર્ટ/કલકત્તા હાઇકોર્ટના જસ્ટિસ મંથાની બેચનો બહિષ્કાર, સુવેંદુ અધિકારીનો સંરક્ષણ આપવાનો આરોપ, ન્યાયાધીશના વિરોધણાં પોસ્ટર લગાવામાં આવ્યા, જસ્ટિસ રાજશેખર મંથાની પીઠે કર્યો વિરોધ, એન્ટ્રી ગેટ પર રોક લગાવી કામકાજ ઠપ કર્યુ, પોસ્ટરમાં પક્ષપાતપૂર્ણ રવૈયા અપનાવાનો આરોપ
જોશીમઠ/જોશીમઠને લઇ એક્સપર્ટનો મોટો દાવો, જોશીમઠ ધસી પડશે કોઇ બચાવી નહીં શકે, સુરંગને કારણે રોજ 6 કરોડ લિટર પાણી વહ્યું, પહાડ ખોખલો થઇ જતાં સીધી અસર, ઉત્તરાખંડના ગઢવાલના ઉંચા પર્વતની અંદર પોલાણ, અગાઉ ટનલ ખોદાતા પાણી વહેતા ના રોકાયું, બદ્રીનાથ-હેમકુંડ સાહિબનું પ્રવેશદ્વાર ગણાય છે જોશીમઠ
અંગારકી ચોથ/રાજયભરમાં ગણેશમંદિરોમાં આજે ભક્તોની ભારે ભીડ, આજે મંગળવાર અને ચતુર્થીની તિથિ હોવાથી અંગારકી ચોથ, મંગળવારના દિવસે આવતી ચોથ ગણેશભક્તો માટે વિશેષ, અંગારકી ચોથના દિવસે ગણેશ મંદિરોમાં લોકોની ભીડ, ગણેશ મંદિરમાં સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી