ચાઇનીઝ દોરી/અમદાવાદમાં ચાઈનીઝ દોરી સામે કાર્યવાહી, કૃષ્ણનગર પોલીસે 100 ચાઈનીઝની રીલ ઝડપી, પ્રતિબંધિત દોરીના વેચાણ અંગે કાર્યવાહી, પતિ, પત્ની સામે કાર્યવાહી, પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી
Joshimath/ઉત્તરાખંડના જોશીમઠમાં કુદરતનું તાંડવ, જોશીમઠમાં જમીન ધસી પડતાં મોટુ નુકસાન, જમીન ધસતા 500થી વધુ ઘરોમાં તિરાડ પડી, 600થી વધુ પરિવારોને સ્થળાંતરનો આદેશ, સ્થાનિક પ્રશાસન દ્વારા હાથ ધરાઈ કામગીરી
QUAD Fellowship/NETમાં વયમર્યાદાનો મુદ્દો, જુનિયર રિસર્ચ ફેલોશિપની વયમર્યાદાનો મુદ્દો, ફેલોશિપની વયમર્યાદા 30 વર્ષની કરાઈ, ઉપલી વયમર્યાદા ઘટી, 2021માં 31 વર્ષ હતી, વયમુદત 1 ફેબ્રુ.2023ને બદલે 1 ડિસે.2022 ગણાશે, જુન સેશનની તારીખ પણ કરાઈ જાહેર, જૂન 2023 સાયકલની નેટ 13-22 જૂન સુધી લેવાશે
court judges/દેશની વિવિધ કોર્ટમાં જજની નિમણૂકનો મામલો, એક સપ્તાહમાં લેવાઈ જશે નિર્ણય, નિમણુંકોમાં મોડું થતા સુપ્રીમે માગ્યો હતો જવાબ, સુપ્રીમ કોર્ટે કરી હતી 104 પદની ભલામણ, 44 પદોની ભલામણ અંગે નિર્ણય લેવાયાનો સંકેત
twitter data leak/ટ્વિટરનો ડેટા ફરી લીક થવાની ઘટના, 20 કરોડથી વધુ ઈ-મેલ એડ્રેસ વિગતો જાહેર, સોફ્ટવેરમાં ખામી હોવાની ડેટા લીકની આશંકા, હેકર્સે ઈમેલ-સ્ક્રીન નેમ હેકિંગ ફોરમ પર કર્યા જાહેર, ગત મહિને 40 કરોડ યૂઝર્સનો ચોરાયો હતો ડેટા
India Vs Srilanka T20/ભારત – શ્રીલંકા વચ્ચે ત્રીજી T-20 મેચ રમાશે, રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે જામશે જંગ, જે મેચ જીતશે તે શ્રેણી પોતાના નામે કરશે, રાજકોટમાં મેચને લઇ રસાકસીનો માહોલ, સાંજે સાત વાગે મેચનો થશે પ્રારંભ
Earth in Quake/કચ્છના રાપરમાં ભૂકંપનો આંચકો, 3.2ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ, વહેલી સવારે 3.31 કલાકે આવ્યો આંચકો, રાપરથી 21 કિમી દૂર નોંધાયું કેન્દ્ર બિંદુ