અકસ્માત/ભાવનગરના મહુવા વડલી નજીક અકસ્માત, કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં અકસ્માત, કાર સળગી ઉઠતાં કાર ચાલક બળીને ભડથું, ભાવનગર નેશનલ હાઇવે પર અકસ્માત, રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
sania mirza/ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ નિવૃત્તિ કરી જાહેર, સાનિયા મિર્ઝા આગામી મહિને રમશે છેલ્લી ટુર્નામેન્ટ, દુબઈમાં યોજાનાર ચેમ્પિયનશીપમાં રમી થશે નિવૃત્ત સાનિયા ડબલ્સમાં નંબર વન ખેલાડી રહી ચુકી છે
અકસ્માત/અમદાવાદ: સરદારનગરમાં કોતરપુર ટર્નિંગ પાસે અક્માત, એક્ટિવા પર જતા 16 વર્ષના વિદ્યાર્થીનું મોત, એક્ટીવા પર બેઠેલી વિદ્યાર્થિની ઘાયલ, એક્ટીવા સ્લીપ થતાં બની ઘટના, બંને સવારે સ્કૂલે જતા હતા, ટ્રાફિક પોલીસે લાઇસન્સ અંગે તપાસ શરૂ કરી
અકસ્માત/છોટાઉદેપુર: તેજગઢ પાસે કારનો અકસ્માત, અકસ્માત બાદ C.N.G કારમા લાગી આગ, કારમા સવાર કારચાલક બળીને થયો ભડથુ, વડોદરાથી છોટાઉદેપુર તરફ જઈ રહી હતી કાર, વહેલી સવારે બોડેલી-છોટાઉદેપુર હાઈવે પરનો બનાવ, તેજગઢ રેલ્વે ફાટક પાસે વારંવાર અકસ્માતના બનાવો, પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી
જીએસટી દરોડા/સુરત: GST દરોડાનો મામલો, સુરત અને બારડોલીમાં પાડયા હતા દરોડા, દરોડામાં 1.20 કરોડની કરચોરી સામે આવી, બારડોલીના 11 આર્કિટેક પર પડાયા હતા દરોડા, મીઠાઈ-કેકના વિક્રેતાઓને ત્યાં પણ દરોડા
આત્મહત્યા/હળવદમાં ફાયરિંગ કરી યુવાને કરી આત્મહત્યા, પ્રમુખસ્વામીનગરમા રહેતા યુવાનની આત્મહત્યા, યુવાને પોતાના જ લમણે ગોળી મારી કર્યો આપઘાત, અગમ્ય કારણોસર પોતાને ગોળી મારી કરી આત્મહત્યા
બાંગ્લાદેશી ઘુષણખોર/સુરતમાં ગેરકાયદે રહેતી બાંગ્લાદેશી મહિલા પકડાઇ, બોર્ડર પર દલાલને પૈસા ચૂકવી ભારતમાં ઘૂસી, બોગસ ડોક્યુમેન્ટથી ભારતનો પાસપોર્ટ બનાવી લીધો, ઘૂસણખોરી કરી મહિલા ટ્રેન મારફતે સુરત આવી, SOG પોલીસે બાતમીના આધારે ધરપકડ કરી, મહિધરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો
ફેકલ્ટી ડીન/ફેકલ્ટી ડીન હિત બે ચૂંટણી મુદ્દે યુનિ. બેઠકમાં નિર્ણય, છ ફેકલ્ટી ડીનની મુદત પુરી થતાં કરાશે ચર્ચા, વિભાગીય હેડ પ્રોફેસરની પાંચ ખાલી જગ્યા, આજે સિન્ડીકેટની બેઠકમાં આ મુદ્દે કરાશે ચર્ચા, બે ચૂંટણીપ્રક્રિયા ઉપરાંત કન્સલ્ટિંગ એજન્સી મુદ્દે થશે ચર્ચા
કલેક્ટર/33 જિલ્લામાં કાયદા અધિકારી રહેશે કલેકટરના સલાહકાર, હવેથી આ અધિકારી જિ.કલેકટરના સલાહકાર બનશે, અધિકારીઓને 40ને બદલે 60 હજાર માસિક પગાર મળશે, સરકારે તેમનાં હોદ્દામાં ફેરફાર કરી સલાહકારનો કર્યો નિર્ણય, રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા કરાયો આદેશ
ચાઇનીઝ દોરી/ઘાતક દોરીના પ્રતિબંધનો મામલો, નવેસરથી સોગંદનામુ કરવા ગૃહસચિવને હુકમ, સરકારના સોગંધનામાથી હાઇકોર્ટે અસંતોષ વ્યકત કર્યો, ચાઈનીઝ દોરી- ટુક્કલને કારણે ઈજા-મૃત્યુ, દાદ માગતી જાહેરહિતની રિટ અરજી પર સુનાવણી થઇ, નવેસરથી સોગંદનામુ રજૂ કરવા ફરમાન, રાજ્ય સરકાર દ્વારા મહત્વનું સોગંદનામુ રજૂ કરાયુ