પાટણ/પાટણ: તોડપાણી કરતી ટોળકી ઝડપાઇ, પ્રેસ અને પોલીસની ઓળખ આપી કરતી તોડ, ચાઈનીઝ દોરીના નામે કરતા હતા તોડ, પાટણ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ, વલ્લભ નગર પાસેની ઘટના, વેપારી પાસેથી 3,500 રોકડા-મોબાઈલ પડાવી લીધા, વેપારીનું અપહરણ કરી રોકડની લૂંટ કરી
રાજીનામું/પંજાબ કેબિનેટ મંત્રી ફૌજાસિંહ સરારીનું રાજીનામુ, પંજાબના રાજકારણના મોટા સમાચાર, કહ્યું- પક્ષનો પ્રામાણિક સિપાહી રહીશ, અંગત કારણોસર સરારીએ આપ્યું રાજીનામુ, પંજાબ કેબિનેટમાં મોટા ફેરબદલની સંભાવના
સાવજ/અમરેલી: ખાંભામા સાવજોના મળ્યા મૃતદેહ, વાડી વિસ્તારમાં ખુલ્લા કૂવામાંથી મળ્યા મૃતદેહ, કોટડા ગામના કૂવામાં સિંહણ-સિંહના મોત, પાણી ભરેલા કૂવામાંથી મૃતદેહ બહાર કઢાયા, જીવ બચાવવા હવાતિયાં મારતો વીડિયો વાયરલ, સિંહ સિંહણના મોતથી સિંહ પ્રેમીઓમાં ચિંતા, સિંહોની સુરક્ષાને લઈને ઉઠયા સવાલો ઉઠ્યા
રખડતા આખલાનો આતંક/જામનગર: કાલાવડના નિકાવામાં રખડતાં ઢોરનો ત્રાસ, રાજકોટ હાઇવે પર નિકાવા ગામ પાસે આખલાનો આતંક, આખલાએ અડફેટે લેતા બાઇક સવારનું થયું મોત, સારવાર મળે તે પહેલાં જ યુવાનનું થયું મોત
બ્લાસ્ટ/જામનગરમાં ભંગાર તોડતી વખતે બ્લાસ્ટ, જામનગરના વિજયનગર વિસ્તારની ઘટના, 60 વર્ષીય વૃદ્ધનું કમકમાટી ભર્યુ મોત, મૃતકનાં પત્નીને હોસ્પિટલ ખસેડાયા, વૃદ્ધાને હાથ-પગના ભાગે ઈજા પહોંચી