બ્લાસ્ટ/
જામનગરમાં ભંગાર તોડતી વખતે બ્લાસ્ટ, જામનગરના વિજયનગર વિસ્તારની ઘટના, 60 વર્ષીય વૃદ્ધનું કમકમાટી ભર્યુ મોત, મૃતકનાં પત્નીને હોસ્પિટલ ખસેડાયા, વૃદ્ધાને હાથ-પગના ભાગે ઈજા પહોંચી
