અકસ્માત/
ભાવનગરના મહુવા વડલી નજીક અકસ્માત, કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં અકસ્માત, કાર સળગી ઉઠતાં કાર ચાલક બળીને ભડથું, ભાવનગર નેશનલ હાઇવે પર અકસ્માત, રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
